________________
અંધકમુનિબંધકાચાર્યની સજઝાયો
પ૯
મા-બાપ વળતાં એમ કહે છે તું નાનડીયે રે બાળ ચારિત્ર છે વત્સ દેહિલેજી જેસી ખાંડાની ધાર. મુનિવર૦૪ પંચ મહાવ્રત પાળવાંછ મેરૂ પંચ સમાન દોષ બેંતાલીસ ટાળવાજી લે સુઝતા આહાર.. - ૫ મેહ દાવાનલ પરજલેજી હઈડે ઉઠી રે ઝાળ મારે કુંવર છે નાનડે રખે દુહો સુકુમાળ... રાય રાણુંને ઈમ કહેછ રાણું કરોને વિચાર પાંચસે જણ વત કરે છે મેલો કુમારની સાથ... પાંચ સમિતિ ત્રણ ગુપ્તિશુંજી મુનિવર કરે રે વિહાર નગરી કુંતી આવીયાજી જનમન હરખ અપાર... નગરી તા બનેવી તણુંજી ડર નહિ કાંઈ લગાર નોકર તે કાને ગયાજી એકલા રહ્યા છે સાધ.. વહરણ વેળા પાંગર્યાજી નગરી કી રે પ્રવેશ શિર દાઝે ને પાય બળેજી મમતા નહિં લવલેશ.... વાયરાણી સંગઠે રમેશ નજરે દીઠે રે સાધ મુજ બાંધવ આવા હતાછ નયણે વછુટયાં નીર.. રાયરાણીને નીરખતાંછ રાય મન હુઓ રે વિખવાદ રયે જન બોલાવીયાજી જતીનો કરે પરિહાર.. ધીરજ તે સાધુ ધરેજી ન લીયે આપણે રે નામ સમતા ભાવે ચાલીયાજી લેતાં ભગવંતનું રે નામ , મશાન ભૂમિ લેઈ ચાલીયાજી કેપ ચઢયે તેણી વાર ત્વચા ઉતારી દેહનીજી
ન આ રેષ લગાર... , પરિષહ તો સાધુ સહેજ અંતગડ કેવલી રે હોય આઠ કર્મને ક્ષય કરીછ
પહોંચ્યા મુક્તિમાં સેય... . ૧૫ ઝાડે પંખી ધ્રુજીયાજી
રેય રેઝ શીયાળ વચા ઉતારી જીવતાં
તે રાણીને વીર... હાહાકાર નગરી હુઈજી જોવા મળ્યા રાણુ રાય નેકર પણ ચઉદિશ જુએ ન દેખે મુનિના રે પાય. હવે આમણ-મણ નીકળ્યાછ ચેટી(ડી) પૂછે રે વાત, કિહાંથી આવ્યા કિહાં જશે કુણ તણા રાજદૂત. સાવથી નગરી અમે વસીએજી કનક કેતુ તિહાં રાય અંધક કુમાર સંયમ લીજી તેહની ચોકીમાટે આય.... .
૧૮