________________
६५८
સજઝાયાદિ સંગ્રહ ઘેર આવી કહે માયને જી રે અમે લેશું સંયમભાર કુવર અમારો નાનડે (બાલુડે)જી રે એ અણઘટતું થાય..મુનીવર૦ ૨ વાઘ સિંહ વનમાં વસેઇ રે ખગ કુમાર કેમ જાય પાંચસે સુભટ આગળ કર્યા રે મેલ્યા કુમારની સાથે સાવથી નગરીમાં આવીયાજી રે શ્રાવક હરખ્યા અપાર આ નગરી બનેવી તણું રે ડર નહિ કેઈ લગાર.... જન સઘળા જમવા ગયાજી રે મુનિને મેલ્યા રે એક રાયને રાણી નિરખતાં રે નયણે વછુટયા નીર.. આ હતા મારે બાંધવે જી રે કેધ ચઢયે અપાર... રાયે સેવકને બોલાવીયા જી રે યતિને ઘો પ્રહાર. મસાણ ભૂમિ લઈ ગયા જી રે કયા નહિં રે લગાર ત્વચા ઉતારી જીવતાં રે હણે નાનેરે બાળ જન સઘળા જમી આવીયાજી રે શોધવા લાગ્યા છે ત્યાંય તે નયણે દેખે નહિં રે છેડા ફાટી રે જાય... જન જઈ રાયને મલ્યાજી રે રાજા પૂછે રે વાત કઈ નગરીના કિહાં વસેઇ રે રહેતા કેની રે પાસ. અવતી નગરી સોહામણીજી રે રાજ કેતુ યુવરાય ખગ કુમારે દીક્ષા ગ્રહોજી રે રહેતા તેહની રે પાસ.. વિના વિચારે મેં કર્યુ જી રે હણતાં ન કર્યો વિચાર હા ! અણઘટતું મેં કયુ જી રે હણ રાણેને રે વીર.... રાણીચે સંયમ આદજી રે રાજા જપ ન થાય ઘેર જવું ગમતું નથીજી રે લીધે સંયમ સાર(ભાર) - ૧૨ પાંચસે સુભટ ભેળા થઇજી રે મળીને કરે રે વિચાર પંચ સમિતિ ત્રણ ગુપ્તિને જી રે મળીને કીધે વિચાર. - ૧૩ કર્મખપાવી હુઆ કેવલીજી રે પહોંચ્યા મુક્તિ મઝાર (પર્યા મનનાં (કેડ) હીર(વિનયવિજયની વિનતિ રે લબ્ધિ(સુમતિ)વિજયની રેજેડ... • ૧૪
ખંધકમુનિ-ખંધકાચાર્યની સજઝા [૦૫. શ્રી સીમંધર પાયનમીજી મારું એક પસાય અંધકકુમાર ગુણ ગાવતાંછ હૈડે હરખ અપાર મુનિવર !જુઓ ભગવંતનું રે જ્ઞાન ૧ સાવથી નગરી સેહામણીજી કનકકેતુ તિહાં રાય બંધક કુમાર સેભાગીયેાજી મલ્લીકુવરી તેની માંય.. મુનિવર૦ ૨ વન જાય મુનિવર વાંદવાજી વચન સુણ વૈરાગ માત-પિતાને એમ કહેજી લેશે સંયમ ભાર..