________________
પ૧
ક્ષમાપના-ખામણની સઝાય શ્રાવિકા ગુણવંતીને ખામે પતિવ્રતા વ્રત ધારે શીલ આભૂષણે દેહ ભાવે જિન ગુણ સંભારે ભવિકા ૧૧ માત-પિતા-બંધવ વળી સહુને અંતર મદ ગાળી માંહો માંહે ખામાં ખામે રાગ-દ્વેષ ટાળી કુંભાર ક્ષુલ્લક મિચ્છા દુક્કડ ફલ તસ નવિ પામે અંતર ભાવે ખામણાં કરતાં પાપ સયલ જાવે - ૧૩ મુખ મીઠાં ને અંતર ધીઠાં ખામણલા દેશે ઉચ્ચગાતને નારી નીચી ગતિને તે લેશે
- ૧૪ અંતર ઉપશમ અમૃત સિંચી ભવભય દિલ રાખી મિચ્છામિ દુક્કડ દેવે તેહની શુભગતિ દાખી ર તેહને સીમંધર સાખી ૧૫. ઈમ સહુ સંઘને ખામણાં ખામે આતમ ગુણકારી દીપ વિજય કવિરાજ નેતા તેહની બલિહારી . ૧૬
'૭િ૨૮] પંચ પરમેષ્ઠિ થાઈએ રે ગુણ તેહના સંભાર, કરે ભવિ ખામણાં શિષ્ય સ્વામીને (સીસ નામીને) ખામણાં રે સાધવી પણ ગુણધાર . ૧ જે ગુણી છવને ઉપરે રે કીધો જેહ કષાય વિનય કરી તસ ભક્તિથી રે દેષ સવિ તે ખમાય. , ૨ ગુણ ઠેષ મત્સર ધર્યો રે આભવ પરભવ જેહ પાય લાગી ત્રિવિધ કરી રે તાસ ખાવું તેહ... ચેરાસી લાખ યોનિમાં રે વસીયે વાર અનંત વૈર વિરોધ કર્યો તિહાં રે ખામું તે થઈ શાંત. સર્વ જીવ ખમજો તમે રે માહરો જે અપરાધ મૈત્રી કરૂંવિ જીવશું રે તરૂં સંસાર અગાધ .. એક ચિત્તો ખામતાં રે સ્વગ મુક્તિમાં વાસ Bધ કરી ખામે નહીં રે નરક નિદ આવાસ... જેહ ખમે ખામે વળી રે તે આરાધક થાય જેહ અમે નહિં ખામતાં રે આરાધના તસ જાય.. કુરગડુ ચાર તપસ્વીને રે
ખામતાં કેવલ નાણ ચંદન બાલા તિમ વળી રે મૃગાવતીશું સુજાણ. ચંડ પ્રોતને દીધલે રે રાજ્ય લીધે જે તાસ પડકમાણું ઉદાયીચે રે ત્યારપછી કયુ ખાસ....