________________
૬૫૦
સઝાયાદિ સંગ્રહ
વિષહલાહલ કહીયે વિરૂએ – તે મારે એક વાર પણ કષાય અનંતી વેળા આપે મરણ અપારજી, આદર૦૩ ક્રોધ કરતાં તપ-જપ કીધાં ન પડે કાંઈ ઠામજી આપ તપે પરને સંતાપે ક્રોધશુ કે કામજી.. - ૩ ક્ષમાં કરતાં ખરચ ન લાગે ભાંગે કોઠ કલેશજી અરિહંતદેવ આરાધક થા -- વ્યાપે સુજશ પ્રદેશ.... , નગરમાંહે નાગર નગીને જિહાં જિનવર પ્રાસાદજી શ્રાવક લેક વસે અતિ સુખીયા ધમતણે પરસાદજી... ક્ષમા છત્રીશી ખાંતે કીધી આતમ પર ઉપગારજી સાંભળતાં શ્રાવક પણ સમજ્યા ઉપશમ ધર્યો અપારજી... , યુગ પ્રધાન જિનચંદ સુરીસર સકલચંદ તસુ શિશ સમય સુંદર તસ શિષ્ય ભણે ઇમ ચતુર્વિધ સંઘ જગીશ... ૩૬
હ, ક્ષમાપના-ખામણની સઝાયો [૭૯૭] ખામણલા ખામે ભવિકા ખામણલાં ખામે બારે માસના પાપ નિવારણ, ભખા અરિહંતજીને ખામણાં ખામો ગુણને સંભારી બાર ને ત્રીસ પાંત્રીસ વદો જિનની બલિહારી, ભવિકા ખામણલાં ખામો સિદ્ધ પ્રભુને ખામણાં ખામે આઠે ગુણ ભરિયા પંદર એકત્રીસ ચઉ ગુણ વદ ભવ સાયર તરિયા.. આચારજને ખામણાં ખામે છત્રીસ ગુણવંતા દેય હજાર ને ચાર સૂરીશ્વર એક ભવી સંતા... વાચકને ખામણાં ખામે પચવીસ ગુણ છંદ દ્વાદશ અંગના પારગ ધારગ એ ગુરૂ ચિર નદે.. પાંચમે પદ મુનિરાજને ખામો સકલ કરમ વામે ચઉશરણ સૂત્રમાંહે વરણવ્યા તેને શિરનામે... મૃગાવતી ને ચંદન બાળા ખાંમણલા ખામો મિચ્છામિ દુક્કડ દેતાં દેતાં કેવલદુગ પામે .. રાગ-દ્વેષને દૂર નિવારી ઉદાયન ખામે ચંડઅદ્યતન નૃપની સાથે વેર સવિ વામે... અઈમુત્તો મુનિ મિચ્છા દુક્કડ' દેતાં ગુણ પાયા કેવલ જ્ઞાન ને કેવલ દર્શન સિદ્ધાંતે ગાયે.... શ્રાવક ગુણવંતાને ખામો સમક્તિ ગુણ ભરિયા બારે વ્રતને ચૌદ નિયમના આભૂષણ ધરિયા. ભવિકા ૧૦