________________
૬૩૩
સાઝાયાદિ સંગ્રહ મેં સાંભળી જિનની વાણ રે તસ રક્ષા હેતે ઈણ ઠાણ રે ભૂખ્યા-તરસ્યા રહું રાત રે કમાણી ગતિ એવી મેરે લાલ , ૧ મુજને બાર વરસ ગયા રે સહેતાં બહુલા કલેશ નર નવિ દીઠે ઈણ વને રે તું કેણ અછે શુભ વેશ રે તવજપે કૃષ્ણ નરેશ રે ભાઈ આવ આવ સવિશેષ રે
તાર ફેક થયે સવિ કલેશ , ૨ તેહીજ કૃણ તું જાણજે રે તારે જે લધુભ્રાત જિણ અરથે તુ વન રહે રે ભાવભાવ તેહ આયાત રે જિન વયણ ન ફેગટ થાતરે જે દી જગ પલટાઈ જાત રે જિનવયણ નવિ પલટત રે કર્માણ ગતિ એહવી મેરે લાલ , ૩ જરી કુમાર નિસુણ ઇસ્યુ રે કહે શું કૃષ્ણ એ ભાય આવી દીઠા કૃષ્ણને રે મૂછગત તે તિહાં થાય રે વળ્યું ચેત તે રૂદન કરાય રે હા કૃષ્ણ! કિહાંથી એ હાય રે જેહથી નાશીયે તે આય સે કમ તણું ગતિ એવી મેરે લાલ ,, ૪
ઢાળ ૩ [૭૭] દૂહા : પૂછે વાસુદેવને દ્વારિકાને અધિકાર જેમ જેમ જરાકુમાર સુણે હઈડે દુઃખ અપાર ઢાળ : દુઃખભર હૈડે રેવતા રે પૂછે કૃષ્ણને એમ દ્વારિકા શું દાધી ખરી રે જદુ કેરે ક્ષય થયા કેમ રે મળ્યું સવે કહ્યું જિન મરે તુજ દેખીને ચિંતુ એમ રે. ભાઈ એહ બની ગયું કેમ રે કર્મણ ગતિ એવી મેરે લાલ કૃષ્ણ પણ માંડી કહ્યો રે દ્વારિકા કેરે દાહ સાંભળી રૂદન કરે ઘણું રે રેવરાવે વૃક્ષની સાત રે તસ ઉપન્યું દુઃખ અથાહ રે ભાઈ માર્યો વિણ અપરાધ રે મુજ હશે નરકને રાહ રે કર્મણ ગતિ એવી મેરે લાલ . ૨ રૂડું કરતાં ભૂરું થયું રે પૃથ્વી આપે માગ એહ શરીરે નરકમ રે અમને છે દુઃખને લાગ રે મજ નરકથી અધિક દુ:ખ લાગ રે મુજ કૃષ્ણ ઉપર બહુ રાગ રે તેહને માર્યો વિણ આગ રે કમંતણું ગતિ એવી મેરે લાલ છે કે પ્રભુએ જ્યારે ભાખીયું રે મરણ ન પામ્ય કેમ મુજ મરતાં ઓછું કર્યું રે તુજ જીવતાં જગ ખેમ રે તવ કૃષ્ણ કહે ઘરી પ્રેમ રે મત શોક કર તુમ એમ રે નીપજ્યું પ્રભુએ કહ્યું તેમ રે કમાણી ગતિ અહેવી મેરે લોલ . ૪