________________
અનુકંપાદાનની સજઝાયો
૭૧ ભૂખ ઢેર મરઈ ગરભાલા, દાન પુણ્ય વરસઈ વરસાલા તો જગમાં સુખ હોઈ સુકાલા, દયા દાન જીવઈ ચિરકાલા ... ૮ કેતા ભૂખે જાતિ વટાલિઈ, અનુકંપા પણ ચિત્તથી ટાલઈ સગપણ લાજ ભૂખ છેડાઈ, ધર્માચાર ભૂખ જ ખંડાવઈ .. ૯ કૃપણ ધન સુકૃત ન આવઈ, દંડઈ લૂંટ ફેકટ ખાવઈ રક દેખી અનુકંપા ન આવઈ, કૃપણ લેકની ગાળ જ ખાવઈ. ૧૦ અનુકંપાદાન ન નિષેધિઉ, જિન વચનઈ જસ હિયું વેઘિઉં તેણે મંડી જગે દાનહશાલા, ભાંખઈ ભૂખ ઉદરના બાલા ... ૧૧ જે જન આવા કરુણલા, તે નવિ દેખઈ દુઃખ દુકાલા જિહાં છઈ સુખના બહુત સુકાલા, તપ કરે તિહાં જયસૂરે બાલા.. ૧૨ રાષભ બાહુબલિ ધન જિનવીરે, ધન ઢંઢણમુનિ સાહસ ધીરે ભૂખ દમી જિનવર છમાસી, સકલ નમઈ તે શિવપુર વાસી. ૧૩
5 અન્ન દેવતાની સક્ઝાય [૩] મારા અન્નદેવતા વેગે પધારે રાજ, તુમ બીન ઘડી ન સરે કાજ અનીયે નાચે અનીયે ફિરે, અનીયે તાલ બજાવે એક દીન અનીયે નહિં મિલે તેં, નિઃશંક હાય-વેચ થાવે...મારા. ૧ અની રાજા અનીયે પરજા, અનીયે હું ઉમરાવ એક રેટીકા કારણે પડે નીચ કપાળ. નહી કે રાજા નહી કે પરજા, નહી કે રાજા દીવાન એક રેટી કે કારણે, વીણે જંગલમાં છાણ .. ઉપવાસ કીધા બેલા કીધા, કીધા તેલા ચેલા પંચરે જબ આ પારણે, અબ હું દેવે હેલા . અનીયે નાચે અનો ફીરે, અનીયેકરે ગટકા એક દિન અનીયે નહીં મળે તે, મીટ જાય સવિ ભટરકા ... , અન્ન સહુકા કારણે, સહુકા દુઃખ ભાંગે એજણ પામી લારે લાગે, બાટી સાથે ભાગી . આનંદઘન કહે સુણ ભાઈ બનીયા અન છેડે તેને ધન અન્નદેવ સુહલી મળે છે, જાણું તારે મન