________________
સઝાયાદિ સંગ્રહ
[૧]. અતિ મમતા કયું ધરે જીયા ! તું અતિમમતા કયું ધરે રે ? અનિત્યતા એ કપિ કામિની જમું બહુ ચંચલતા કરે છે..જીયા ! તું છે ? કચ્ચા પક્કા ફેલસમ બાલક વૃદ્ધ યુવાન હરે રે.. » કારજ ઈનકા કીયા સબ દેખે નજર ન આપ પડે રે, તીસ કારણ શસ્ત્રાદિ કસે નહિં એહ કીસીસે મરેરે... , નેમિનાથકા જીવ અપરાજીત ભાવના અનિત્ય ધરેરે. ભવ વાસસે કારાગાર ક્યું અબ રાય અતિહી ડરેરે... » પુણ્ય ઉદયસે કેવલજ્ઞાની મુનિવર સમવસરે રે રાણમંત્રો દેનુ ભાઈ સંગ નુપ ચારિત્ર વરે રે... વ્રતપાલી એકાદશમેં સવિ સ્વર્ગે સાથ ઠરે રે... » અનિત્ય ભાવના ભાવી ભવિજન હંસ સમાન તરે રે... .
+ અનુકંપાદાનની સઝાય [૨] પભણતિ જગગુરુ ત્રિજગ દયાલા, સજના શીખ સુણે રે બાલા મુગતિ વસે રે ભાઈ સુખાલા, જિહાં નવિ જનમ મરણ કલિકાલા. ભૂખ તરસઈ તિહાં ન કરઈ કાલા, જિહાં નવિ રોગ સોગ ઊકાલા ન દમઈ શીત તાપ વરસાલા, સિદ્ધ ન દેખઈ દુઃખ દુકાલા ... ભવમાં ભૂખ કરઈ બહુ ચાલા, ભૂખે ઉદરથી ઉઠઈ કાલા ભૂખે કર્મ કરઈ ચંડાલા, ભૂખે મારી નાખે નિજ બાલા .. ભવમાં પાપે પડતા દુકાલા, રડવડતાં દીસઈ ઠકરાલા કુઈ પિટ રેઈ ભૂખાલા, કેઈ દઈ નિજ પર ગલ ગાલા ... ભૂખે જિન દસઈ ચિત ચાલ્યા, ભૂખઈ ઘર મૂકઈ વિણ તાલા દેશ વિદેશ ભમઈ વિકરાલા, કેતા કુલ હાઈ વિસરાલા ભૂખે મન નૂથઈ જ જાલા, ભૂખઈ જીવ ભમઈ મલમાલા ભૂખે ગામ ભરઈ ઊચાલા, ભૂખઈ શૂરા રેઈ મૂછાલા કેઈ તતા ધર્મનઈ સાલા, તજઈ દેવનઈ પૂજા પખાલા.. ભૂખેં નીત માનવતા ચૂકઈ સમરઈ ગુરૂ નવિ ભૂખઈ તિકાલી.
'S
•..