________________
સઝાયાદિ સંગ્રહ.
'૭૯]
મગધ દેશકે રાજ રાજેસર, હય ગય રથ પરિવરીયે, શ્રેણિક ચેલણદેવી વાલેસર, રવાડી સંચરીયો કે,
રાજન, ક્ષાયિક સમકિતધારી, પદ્મનાભ તીર્થકરકે જીવ, હશે એક અવતારી કે..રાજન ચંપક તરૂ તળે ધ્યાને લીને, મુનિ ચંપકવણી કાયા, નવયૌવનવય ભાગ તણે રસે, તછ સંસારની માયા કે.. તે દેખી મન હરખ્યું શ્રેણીક, દિયે પ્રદક્ષિણ ત્રણ, વાંદી કર જોડી ઈમ પૂછે, સંભ્રમ એહ મુજ મન કે... . રૂપ અનેપમ વાન અને પમ સકલ સુકોમલ દેહ, યવનવય મલપતે ગીશ્વર, કાં છાંડયાં ધન ગેહ કે.. .. તવ વળતું બેલે ઋષિ રાજન ! કેઈનહિં અમ નાથ, મગધાધિપ વળતું ઈમ બેલે, હું છું તમારે નાથ કે.. . નાથ નહીં નૃપ ! તાહરે કઈ કિમ હસે ! અમ નાથ, માતા મયગલ તેજી તુખારા તે સવિ હુતાં અમ સાથ કે... . એહવું નાથપણું અમ હતું, સુણો નગરના વાસી, કોસંબી નામે તિહાં છઈનગરી, રહેતા અમે ઘરવાસી કે , વય પહેલી મુઝ રેગ ઉપને, તેણે દુઃખે કરૂં આકંદ, ભૂખ ગઈ મુઝ તરસ ગઈ વળી, નયણે ગઈ તિમ નિંદ કે.. ૮
રાજન એહવે હું જે અનાથી. અથિર યૌવન ધન અથિર સ્વજન સુણ, પરભવે કેઈન સાથો કે. ૯ ઔષધ ભૈષજ મંત્ર યંત્રાદિકે, ધનકોટિ વ્યય કીધી, મુઝ તાતે આદર બહુ કીધે, તે હે ન વેદન લીધી કે .. . દશ મસવાડા ઉદર જિણે ધર્યો, પિછી પિઢે કરી સા જનતી ન હુઈ સાધારી, મુજ દુઃખ લેશ ન હરીયે કે . એક ઉદરે ઉપના સહદર, મુઝ ઉપર બહુ નેહા તુમ દુઃખ અહ આપ વાલેસર, તવ તેણે દાખ્યા છેહા કે . બહેન હમારી અતિ સુવિચારી, મુખ વીર વીર બેલતી તમ વેદના અમ આપે અશિર, તહી ન વેદન લેતી કે ,