________________
નાથીમુનિન સજ્ઝાયે
[૫૮]
બિબિસારે વનમાં ભમતાં, ઋષી દીઠા રચવાડી રમતાં, રૂપ દેખીને મને' રીઝ્યા, ભારે કરમી પણ ભીંજ્યા.
હાથ જોડીને રાય ઇમ પૂછે, સ ધ તમારે શું છે? નરનાથ હું છું અનાથ, નથી કેઈ મહારે નાથ.
હરખે જોડી કહે હાથ, હું થા તુમારા નાથ, નરનાથ તુ છે અનાથ, શું મુજને કરે છે સનાથ મગધાધિપ હું છું મેાટે, શુ. એલે છે નૃપ ખાટા, નાથપણું તુ નવ જાણું, ફેગઢ શુ આપ વખાણે. વત્સ દેશ કૌશ’બીના વાસી, રાજપુત્ર હું છુ વિલાસી એક દિન મહા રાગે ઘેર્યાં, કે'ણે તે પાછા ન ફર્યાં. માતપિતા મુજ બહુ મહિલા, વહેવરાવે આંસુના વહેળા, વડા વડા વૈદ્ય તેડાવે, પણ વેદન કાઈ ન હઠાવે. તેવું દેખી તવ શૂલ, ધાર્યો મધ અમૂલ, રાગ જાયે જો આજની રાત, તે સયમ લેઉ પ્રભાત.
ઇમ ચિતવતાં વેદન નાડી, બીજે ક્રિન સયમ ભાર,
માકરી મેં ખાંધી કાઢી, લીધેા ન લગડી વાર. અનાથ સનાથને વહેરા, તુને દાખ્યા કરી ચહેરો, જિનધર્મ વિના નરનાથ, નથી કોઈ મુગતિનાં સાથ, શ્રેણીક તિહાં સમકિત પામ્યા, અનાથીને શિર નાગ્યે, મુગતે ગયા મુનિરાય, ઉદય રતન વન્દે ઉત્રજ્ઝ, યુ.
19
૧૦
૬૭