________________
અનંતકાયની સજઝાય
રતિ-અરતિને કરતાં નાશ રત્નત્રથીને થાય પ્રકાશ મેરે પાપ૦ કપટરહિત જે જૂઠી વાણ બેલતાં થાય ન આત્મકલ્યાણ મિથ્યાત્વદર્શને શાલ્ય મજબૂત પાપ અઢારમાં મહિને દૂત છે , એહને હણે તે મહા શૂરવીર એહ સમ નહિં જગમાં કેઈપીર પાપ અઢારને જે કરે ત્યાગ તે નર જગમાં માટે મહાભાગ . માણેકમુનિ કહે લહે તત્કાળ તે શિવપુરનું સુખ રસાળ ,
F અનંતકાયની સઝાય [૫] અનંત કાયના દોષ અનતા, જાણ ભવિયણ પ્રાણું રે ગુરુ ઉપદેશે તે પરિહરજે એવી જીનવર વાણી રે અનંત ૧ પઢવી પાણુ અગનિ ને વાયુ. વનસ્પતિ પ્રત્યેક દરે રે એ પાંચ થાવર ગુરમુખથી, સાંભળજો સુવિવેકા રે.. અ. ૨. એકેદ્ધિ બેઈદ્રિ તેઈદ્ધિ, પંચે દ્વિ ચઉરિંદ્રિ પ્રમુખ રે એકકી કાયે જિનરાયે, ભાખ્યા જીવ અસંખ્યા રે... અ. એ છ કાય તણા જે જીવા, તે સવિ એકણુ પાસે રે કંદમૂલ સુઈને અગ્રભાગે, જીવ અનંત પ્રકાશે રે... અ. બહુ હિંસાનું કારણ જાણી, આણું મન સુવિચારો રે કંદમૂલ ભક્ષણ પરિહર, કરજો સફલ જન્મારે રે.. અ. અનંત કાયના બહુ ભેદ ભાખ્યા, પન્નવણું ઉપાંગે રે શ્રી ગૌતમ ગણધરને આગે, વીર જિણંદ મનરંગે રે... અ. નરકતણા છેચાર દુવારા, રાત્રિ ભેજન છે પહેલું રે ‘પરસ્ત્રી બીજું બેળ અથાણું ત્રીજુ, અનંત કાય જિમ છેલ્લું રે.અ. ૭
એ ચારે જે નર પરિહરશે, દયા ધરમ આદરશે રે કીર્તિ કમલા તસ વિસ્તરશે, શિવમંદિર સંચરશે રે... અ. ચૌદ નિયમ સંભારી સંક્ષેપ, પડિકકમણું દોયવાર રે ગુરુ ઉપદેશ સુણે મનરગે, એ શ્રાવક આચાર રે... આ. ૯ પ્રાંચે પરથી પસહ કીજે, ભાવે જીન પૂછજે રે સંપત સારુ દાન જ દીજે, ઈમ ભાવ લાહો લીજે રે.. અ. ૧૦ પરઉપગાર કરો નિજ શફતે, કુમતિ કદાગ્રહ મુકે રે નવા નવા ઉપદેશ સુણીને, મૂલ ધરમનવિ (૨)મૂકે રે... અ. ૧૧ તપગચ્છનાયક શિવસુખદાયક, શ્રીવિજય પ્રભ સૂરિદા રે તાસ પસાયે દિન દિન થાયે, “ભાવસાગર આનંદા રે.. અ. ૧૨