SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર પાપસ્થાનકની સઝાયો જે કપટી બોલે જવું, તસ લાગે પાપ અપૂઠું પડિતમાં હવે મુખ ભૂઠું હે લાલ.. માયા. ૫ દભીનું જુઠું મીઠું, તે નારી ચરિત્રે દીઠું આ પણ તે છે દુર્ગતિ ચીઠું હે લાલ. જે જઠે દિયે ઉપદેશ, જન રંજનને ધરે વેશ તેને જૂઠે સકલ કલેશ હે લાલ. , તેણે ત્રીજો મારગ ભાગે, વેશ નિંદે દંભે રાખે શુદ્ધ ભાવકે શમસુખ ચાખ્યો હે લાલ... . જૂઠું બોલી ઉદર જે ભરવું, કપટીને વેશે ફરવું તે જમવારે શું કરવું લાલ... » પંડે જાણે તે પણ દંભે, માયામ સને અધિક અચંભે સમક્તિદષ્ટિ મન થંભે હે લાલ.... - મૃતમર્યાદા નિરધારી, રહ્યા માયાસ નિવારી શુદ્ધ ભાષકની બલિહારી હે લાલ.. જે માયાએ જૂઠ ન બેલે, જગ નહિં કેઈ તેહને તેલ * તે રાજે “સુજસ” અમલે હો લાલ. ૧૨ ૧૮-મિથ્યાત્વશલ્ય પાપસ્થાનકની સઝાય (૭૩) અઢારમું જે પાપનું સ્થાનક, તે મિથ્યાત્વ પરિહરીએજી, સત્તરથી પણ તે એક ભારી, હોએ તુલાએ જે ધરીએજી; કષ્ટ કરે પરે પરે દમે અમ્પા, ધમઅર્થે ધન ખરજી, પણ મિથ્યાત્વ છતે તે જૂઠું, તિણે તેહથી તમે વિરજી. ૧ કિરિયા કરતે ત્યજતે પરિજન, દુખ સહત મન રજી, અંધ ન જીપે તે) પરની સેના, તિમ મિથ્યાષ્ટિ ન સીઝેજી; વીરસેન શૂરસેન દષ્ટાંતે, સમક્તિની નિયુકતેજી, તે જોઈને ભલી પરે મન ભાવે, એહ અરથ વર યુક્તજી. ૨ ધમે અધમ્મ અધમ્મ ધમ્મત, સન્ના મગે ઉમગ્ગાજી, ઉન્માર્ગે મારગની સન્ના, સાધુ અસાધુ સંલગાજી; અસાધુમાં સાધુની સન્ના, જીિવે અજીવ અજીવ જીવ વેદ છે, મુ અમુક્તિ અમુરે મુત્તહ, : સન્ના એ દશ ભેદજી... ૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy