________________
અઢાર પાપસ્થાનકની સઝાયે
૧૪. પશુન્ય પાપસ્થાનકની સજઝાય [૬૯] પાપસ્થાનકહે કે ચૌદમું આકરું, પિશુનપણનું હે યસન છે અતિબુરું અશન માત્રને હોકે શુનક કૃતજ્ઞ છે, તેહથી ભૂડ હેકે પિશુન લવે પછે. ૧ બહુ ઉપકરીએ કે પિશુનને પપરે, કલહનો દાતા છેકે હોય તે ઉપરે દૂધે ધોયે હેકે વાયસ ઉજબે કિમ હેયે પ્રકૃતે છે કે જે છે શામળો. ૨ તિલક તિલત્તણું કે નેહ છે ત્યાં લગે, નેહ વિણ કે ખલ કહીએ જગે ઈમનિસનેહી હોકે નિર્દય હૃદયથી, પિશુનની વાર્તા છે કે નવિ કથી. ૩ ચાડી કરતાં હો કે વાડી ગુણતણી, સૂકે સૂકે છે કે ખ્યાતિ પુણ્યતણી: કેઇનવ દેખે હે કે વદન પિશુનતણું, નિર્મળ કુલને છે કે દીએ તે કલંક ઘણું જિમ સજજનગુણ હોકે પિશનને દૂષિયે, તિમ તિણે સહેજે કે ત્રિભુવન ભૂષિએ ભરમે માં હેકે દર્પણ હાય ભલે, “સુજસ સવાઈ હેકે સજન કુલતિલ
૧૫. રતિ-અરતિ પાપસ્થાનકની સઝાય [so જિહાં રતિ કોઈક કારણેજી, અરતિ તિહાં પણ હોય પાપસ્થાનક તે પન૨મુંજી, તિણે એ એક જ જોય ..
સગુણ નર! સમજે ચિત્ત મોઝાર ચિત્ત અરતિ રતિ પાંખશુંછ, ઉડે પંખી રે નિત્ત પિંજર શુદ્ધ સમાધિમંજી રૂં રહે તે મિત્ત . સુગુણનર૦ ૨. મનપારદ ઉડે નહિંજી, પામી અરતિ સત આગ તે હુએ સિદ્ધિ કલ્યાણનીજી, ભાવઠ જાયે ભાગ - પરવશે અરતિ રતિ કરી છે, ભૂતારથ હૈય જેહ તસ વિવેક આવે નહિં, હાય ન દુઃખને છેડ. રતિ અરતિ છે વસ્તુથીજી, તે ઉપજે મનમાંહિ અંગજ વલ્લભ સુત હુઇ, યુદિક નહિ કાંહિ... મનકલ્પિત રતિ અરતિ છે જ, નહિં છે સત્ય પર્યાય નહિં તે વેચી વસ્તુમાંજી, કિમ તે સવિ મિટ જાય.. જેહ અરતિ રતિ નવિ ગણેજી, સુખદુખ દય સમાન તે પામે “જ” સંપદાજી, વાધે જગ તુસ વાન..