________________
અઢાર પાપસ્થાનકની સઝાય
પ્રભુતાએ હરિ સારિખે, રૂપે મયણ અવતાર, સીતા રમે રે રાવણ યથા, છ ડે પર નર નાર પાપ૦ ૬ દશ શિર રણમાંહે રેળવ્યાં, રાવણ વિવશ અખંભ, રામે ન્યાયે રે આપણે, રે જગ જયથંભ પાપ૦ ૭ પાપ બંધાયે રે અતિ ઘણ, સુકત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારીનું ચિંતવ્યું કદીય સફલ નવ થાય. પા૫૦ ૮ મંત્ર ફળે જગ જસ વધે, દેવ કરે રે સાનિદ્ધ, બ્રહાચર્ય ધરે જે ના, તે પામે નવનિધ.. ' જ નવાનવ.
પા૫૭ ૯ શેઠ સુદર્શનને ટળી શૈલી સિહાસન હોય, ગુણ ગાયે ગગને રે દેવતા, મહિમા શીયલને જોય. પાપ૦ ૧૦ મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન, શીલ સલીલ ઘરે જિકે, તસ હુએ સુજસ વખાણ, પાપ૦ ૧૧
૫ પરિગ્રહ પાપસ્થાનકની સઝાય [૬] પરિગ્રહ મમતા પરિહરે, પરિગ્રહ દેષનું મૂલ, સલુણે. પરિગ્રહ જેહ ધરે ઘણે, તસ તપ-જપ પ્રતિકૂલ. સહ પરિગ્રહ ૧ નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય, સ. પરિગ્રહ ગ્રહ છે અભિન, સહુને દીએ દુ:ખ સેય. સ. ૫૦ ૨ પરિગ્રહ મદ ગુરુઅરણે ભવમાંહી પડે જત, સત્ર યાનપાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત. સ. ૫૦ ૩ જ્ઞાનયાન હયગયવરે, તપ જ૫ શ્રુત પરતત, સ0 છેડે શમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત. સ. ૫૦ ૪ પરિગ્રહ ગ્રહ વિશે લિંગિયા, લેઈ કુમતિરજ સીસ, સ0 જિમ તિમ જગ લવતા ફરે, ઉન્મત્ત હુઈ નિશદીસ. સ૫૦ ૫ તૃપ ન છવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ, સ, તૃષ્ણાદાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ. સ૦ ૫૦ ૬ તૃપતો સગર સુતે નહિં ગોધનથી કુચીકણું, સ0 તિલક શેઠ વળી ધાન્યથી, કનકે નંદ સકર્ણ. સ. ૫૦ ૭ અસંતુષ્ટ પરિગ્રહભર્યા, સુખીયા ન ઈદ નરિદ, સત્ર સુખી એક અપરિગ્રહી સાધુ સુજસ સમકંદ. સ૦ ૫૦ ૮