________________
અઢારે નાતરાની સજ્ઝાયે
સગપણુ છે તારે માહુરે કાંઇ,
ખટ ત્રીજા કહું તેš "સુણુ તું માતાજી” માતા કહું સાસુ કહું રે કાંઈ,
વળી કહ્યું શેકચ ભેાજાઈ “સુણ તુ માતાજી” ૪
વડીઆઈ વળી પુત્ર વધુ રે કાંઈ,
તુજ મુજ સગપણ એહ “સુણુ તું માતાજી” એહ સંબ ંધ સિવ સાંભળી રે કાંઇ,
ઘરમાંથી આવ્યા ઢાય “સુષુ તું શ્રમણીજી’' પ
અછતા આળ ન દીજીએ રે કાંઇ,
તુમ મારગ નહી એહુ “સુણુ તુ શ્રમણીજી’” શ્રમણી કહે સુણા દેય જણા રે કાંઈ
ખાટુ નહીંચ લગાર “રે તુમે સાંભળજો” પેટીમાં ઘાલી મૂર્રીયા ૨ કાંઈ,
જમુનામાં વહેતી જોય "રે તુમે સાંભળજો” સૌરીપુર નગર તિહાં વળી રે કાંઈ,
પેઢી કાઢી સેાય "રે તુમે સાંભળો”
એમ નિસુણી તે દેય જણે રે કાંઈ,
સયમ લીધે તેણી વાર "રે તમે સાંભળજો” સાંથમ લેઈ તપ આદરી ૨ કઈ,
દેવલાકે પહાચ્યા સાર હૈ “મન રંગીલા’
તપથી સવિ સુખ સપજે રે કાંઇ,
તપથી પામે જ્ઞાન રે “મન રગીલા' તપથી કેવળ ઉપજે રે કાંઇ,
તપ માઢું વરદાન હૈ “મન રંગીલા', તપ ગચ્છપતિ ગુણ ગાવતાં રે કાંઈ,
ઋદ્ધિ વૃદ્ધિ ઘર થાય રે મન રંગીલા” પંડિત દાન વિજય તણેા ૨ કાંઇ,
હેત વિજય ગુણ ગાય રે “મન ર્ગીલા”
७
૧૦
૨૯