________________
અઢાર નાતરાની સાયે
વેશ્યા વમાસે આપણને ઘરે રે, કુણુ જાળવશે એ માળ; ક્ષણ ક્ષણ જેવા ધોવાં ને ધવરાવવાં રે, કુણુ કરે સાર સભાળ ભવિ॰ એહેવું ત્રિમાસી રે પેટીમાં લઈ રે, ત્યાં ખાક દાય; માંડે તે મેલી નામાંકિત મુદ્રિકા રે, નદીમાં ચલાવે સેાય વિ જમુનામાં વહેતી ૨ આવી સૌરી પુરે રે, વહાણુ વાયું તે વાર; તવ તિહાં આવ્યા રે ઢાય વ્યવહારિયા રે, નદી કાંઠે હષ અપાર, વિ૦ ૭ દૂરથી દીઠી રે પેટી આવતી રે, હેડ વિમાસે દાય:
એહમાં જે કેશે રે તે આપણુ બહુ રે, વહેંચા લેશું સેાય. વિ.૦ ૮ એલ મધ કીયા રે ઢાય વ્યવહાયે રે, પેટી કાઢી તે બહાર; પેટી ઉપાડીને છાની સેાડમાં રે, લેઇ આવ્યા નગર માઝર, લવિ
પેટી ઉઘાડી તેમાં નિહાળતા રે, દીઠાં ખાળક દાય; મનમાં વિચારે રે ય વ્યવહારિયા રે, શુ જાણે પુર કેય, ભવિ૦ ૧૦ જેને સુત નહિ હતા. તેણે બેટા લીચેા રે, બીજે મેટી હા લીધ; સુદ્રિકા મેળે રે નામ કુબેરઢત્ત દિયા રે, કુબેરદત્તા વી દીધ, ભિવ૦ ૧૧ અનુક્રમે વાથ્યાં રે દેય ભણ્યા ગણ્યા રે, પામ્યા જોબન સાર; માત તાતે જોઇને પરાવિયાં રે, વલસે સુખ અપાર. વિ.
૧૨.
[૪૧]
એક દિન બેઠા માળિયે રે લાલ, નરનારી મળી રગ રે રગીલા કંત સાર પાસે રમતાં સેાગઠે રે લાલ, આણી મનમાં મ ગ રે ૨૦ આવાને પિયુડા આપણ ખેલિયે રે, કહુ છુ... ઘણી મનેાહાર રે; ૨૦ હાસ્ય વિનાદ કરે ઘણાં રે લાલ, માને નિજ ધન્ય અવતારરે.૨૦ આવેાનેર રમત રમે ખુશીમાં ઘણાં રે લાલ, દાવ નાંખે ભરતાર રે. ૨૦ દીઠી નામાકિત મુદ્રિકા રે લાલ, હિયડુ વિમાસે નાર રે; ૨૦ આ એહુ રૂપે એહુ સારિખા રે લાલ, સરખાં વાટીમાં નામરે; ૨૦ નારી વિચારે ચિત્તમાં રે લાલ, મેં અ કીધેા અકામ રે. ૨૦ આ૦ ૪ રમત મેલી પિયરમાં ગઇ રે લાલ, પૂછે માતને વત રે; ૨૦ માતા કહે હું જાણું નહિં રે લાલ, જાણે તાહરો તાત રે, ૨૦ આ પ્ તાત કહું સુણજો સુતા રે લાલ, સ ંક્ષેપે સઘળી વાત ૨. ૨૦ પેટીમાડેથી વહચીયા રે લલ, બાળક દાય વિખ્યત હૈ.. ૨૦ આ
...