________________
૪૬૩
ઋતુવંતી સ્ત્રી વિષેની... સજઝાયે સંઘજિમણ પ્રભાવના રે
હાથે દેજો મ લેજે બલિદાન પૂજા પ્રતિષ્ઠાનું રે મત રાંધોને દેજે... પૂર્વજ પાણી ન નાખીએ રે દેવ-દેવી-હનુમાન ફલ-ફૂલ-તેલ-સિંદૂર તજે રે ધન ધાન્ય સુદાન .. ભણવું ગણવું ન વાંચવું રે ભોજન પાણી ન પીવું લગ્ન વિવાહ, સીમંતના રે ગીત ગાવા ન જાવું... ધાન શોધે નવ ઝાટકે રે રાંધણુ તે કેમ રાંધે દળવું ન ખાંડવું ભરડવુ રે કમ કઠણશું બાંધે... શાક લીલું મત સમારજો રે ફલલ ચુલચાક રાઈતાની રાઈ વાટે નહીં ? મૂલી ઔષધ પાક. ખાંડ શાકર ગોળ દુધ દહીં રે વૃતવેલ સુખડીયું ખટરસને મત ફરજે રે
વલી ઘસાણુ નડીલ..... પાડલાભે નહીં સાધુ સાધવી રે વસ્ત્ર પાત્ર અનુપાન બ્રાહ્મણને હાથે આપે નહીં રે દાણ લોટ ને દાન... ગાય ભેંસ ઢોર દેવા ને બાંધવા રે છાણ વાસીદુ હાથે છાસ વલેણું માખણ તજે રે અથાણું નવિ ત આવે... જલ ભરવા તે જાયે નહી ? છાંડે ગાર ને માટી ઠામ ઉકતા દેષ ઉપજે રે વઢવાડ મેલા ઘાટી.. ભરત-ચિત્રામણ મત કરે રે રંગ-રાગ મત કરો જોણું રેણુ વગેણું સદા રે તમે જવાનું વરજે. પાપડ વડી ને સિંઘાવડી રે ભલી ખાંડ વિગેરે સેવ સુંવાળી ને ફાફડા રે વણતાં દેષ ઘણેરો. સાધન સુંધણ શોધાણું રે
મ કરો જઈ વિચારી હેર ખાણ બાફવા મત મેલજો રે રમતબાજી નિવારી... પરઘર જમવા ઉજમે રે
મત બેસજે પોતે હાથે ભેજન પીરસે નહીં રે ન કરે ગોઠી એકાંતે... દાતણ અંજન વિલેપને રે - વસ્ત્રાભરણું સ્નાન દણ કુલ ભેજન રાત્રે ૨ પાણું મેલ પાન... છડીયાલ દાલ તુમ મત કરો રે મત બેસજો હિંડળે ધાણ દાળીયા મ સેકજો રે મુખ મભરો તે બોલે.. ખત-પત્ર હુંડી ન વાંચવી ? – નામું લેખું ન સૂઝે હસવું ન બેલવું દેડવું રે પુષ્ટ આહાર ન ભંભે.
૧૮
૩૯ સારા
- - - -
-