SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ કલર સઝાયાદિ સંગ્રહ મોટી આશાતના ઋતુવતીની જિનજીએ પ્રકાશી મલિનપણુ જે મન નવિ ધારે તે મિથ્થામતિ વાસી અળગી રહેજે.૨ પહેલ દિન ચંડાલણી સરિખી બ્રાઘાતિની વળી બીજે પરશાસન કહે છે બણ ત્રીજે ચેથે શુદ્ધ વદીજે... . ખાંડે પીસે રાંધે પિયુને પરને ભેજન પીરસે સ્વાદ ન હવે ષટરસ દેશે ઘરની લક્ષ્મી (બીસે) શેષે.. . ચેાથે દિવસે દરસન સૂઝે - સાતમે પૂજા ભણીયે ઋતુવંતી મુનિને પડિલાશે - સદ્દગતિ સહેજે હણીયે... . ૫ તુવંતી પાણી ભરી લાવે જિન મંદિર જલ લાવે બેધિબીજ નવી પામે ચેતન બહલ સંસારી થાવે.. . ૬ અસજઝાયમાં જમવા બેસે પાંત વિશે મન (હાસું) હિંસે - નાત સર્વે અભડાવી જમતી દુર્ગતિમાં બહુ ભમશે.. . ૭ સામાયિક પડિક્કમણે ધ્યાને સૂત્ર અક્ષર નવિ જોગી(ગે) કઈ પુરુષને નવિ આભડીયે તસ ફરતનું રેગી (તનુગે) . ૭ જિન મુખ જોતાં ભાવમાં ભમીયે ચંડાલણી અવતાર ભંડણ લંડણ સાપિણી હેવે પરભવે ઘણી વાર... પાપડ વડી ખેરાદિક ફરસે તેહને સ્વાદ વિણસી આતમને આતમ છે સાખી હેડે જેને તપાસી. • ૧૦ ઈમ જાણું ચેકબાઈ ભજીએ સમકિત કિરિયા શુદ્ધિ ભવિજય કહે જિન આણાથી વહેલા વરશે સિદ્ધિ - ૧૧ પિ૬૩]. ઋતુવંતી નારીઓ પરિહરે રે બીજે વસ્ત્ર ન અડકે સાંઝે-રાત્રે નારી મત ફરે રે મત બેસજો તડકે.. મત ભાળવી નાર માલની રે છાંડવા ધમ ઠામ, પ્રભુ દર્શન પૂજા સદ્ગુરૂ રે વંદન તજે નામ.. પડિકમણું પિષહ સામાયિક રે દેવવંદન માલા જલસંઘને રથયાત્રા રે દર્શન દોષ ઠાલા... રાસ વખાણ ધમ કથા રે વ્રત પચ્ચખાણ મેલે સ્તવન સઝાય રાસ ગર્હઅલી રે ધર્મશાસ્ત્ર મ ખેલે... લખણ લખે નહીં હાથશું રે ન કરે ધર્મચર્યા ધૂપ દી શેત્ર ઝરણું રે નહિ પૂજાને અર્ચા...
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy