________________
૪૨૨
સઝાયાદિ સંગ્રહ
૧૧ પિરી - વીર જિણેસર છમ ભણુઈ મુનિવર આચારે અધ્યયન ઈગ્યારમઈ ગુણ રયણ ભંડારે. વીર૦૧ સમય સમય પર કેટલી દીજઈ ઉપમાને ગજ રથ સાયર સુરવરૂ શશિ સૂર વિમાને... , ૨ વાસુદેવ ચક્રવતિ ભલા હાર ભંડારે સીહ શખ સીતા નદી સરગિરિવરિ સારે... ૩ જંબુ વસહ સેહામણુઉ ઈમ અછઈ અનંતે ત્રિણ કાલ પય પ્રણમતાં સુખ લહઈ અનતે... . શ્રીરાજશીલ વિઝાય ભણઈ મન આણંદ પૂરિ ગુણ ગાતાં મૃતધર તણાં શિવપુર નહીં દૂર. - ૫
૧૨ [પર૩] સરસતિ દી મુઝ નિરમલી બુદ્ધિ ગાઈશું શ્રીહરિકેશી બલ ખામીય નામીય સુરવરસદ્ધિ જસુ વસિ પંચઈદ્રી સબલ , જે જસુવસ ઈદ્રી પંચ આચાર પાલઈ પંચ તપ કરિ માપવાસ નિશિદિવસ રહઈ વનવાસ નિશિદિવસિ રહઈ વનવાસ મુનિવર કરઈ સુર નર સેવ ઇક દિવસિ ભદ્રારાય પુત્રી યક્ષ પ્રણમઈ દેવ દેતાં પ્રદક્ષણ દેખી મુનિવર વદન તવ મચકોઈ એ અતિરસ હિંદુક યક્ષ કન્યા માનહેલિ મડઈ એ... ૨ મડઇએ અંગિનિ ડિઈ એ હાર સાર ચીવર તણી નવિ કરઈએ. હલયડા હલયડા બલઈએ બેલ તિણિખિણિ રાઉ તિહાં આવીયેઉ એ... ૩ આવીઉ તિણિખિણ રાઉ માં ઈ અનેક ઉપાઉ તવ યક્ષ લઈ સેઈ રિષિ કરી નિંદા કેઈ રિષિ કરી નિંદા કઈ મૂરખ વરઈ તુ સાજી હુઈ મનરગિ મુનિવર કરે લાવુ રાયપુત્રી જઉ કહઈ તે વાત માની વલીય સાની દેવ મુનિતન આદરી ઈક રયણ રાખી વિષય ચાખી વિલિપ્રભાતિ પરિહરી.. ૪ પરિહરી એ સખી મુનિવર જામ રાયપુરહિત આદરીએ ઈક દિન માંડીયઉ યાગનઉ કામ બંભણકેડિ ગમે મલ્યા એ છે તિહાં મિલ્યા ગંભણ જાણ જે ભણઈ વેદ પુરાણ મનિ ધરઈ અતિ અહંકાર નવિ લહઈ ધરમ વિચાર