________________
૪૨૧
ઉત્તરાધ્યયનની સઝા અગનિ જલિ મિથિલાપુરી કેલાહલ અતિ માલૂએ પૂછિ હરિ કિશું કારણ શ્રી ઋષિનઈ ગુણરાહૂએ. એહ૦ ૩ મુનિ બેલઈ વલતું વલી ૧ ગ સહુ આપ સવાઈએ મિથિલા નગરીય દાઝતાં અહ નહીં કે વિખવાઈએ... . ૪ પુત્ર-કલત્ર-ધન પરિહરઈ ટાલઈ ધરહ વ્યાપારૂ એ કે જગમાંહિ લાગુ નહીં કેઈ નહીં વલી વારૂ એ.. , ઈદ્ર ભણઈ મુનિ સાંભલઉ માંડી પિલિ પગારૂ એ વયરીડા સવિ વસિ કરી
લીજઈ સંજમ ભારૂ એ... . ૬ મુનિવર વલિ વળતું કહઈ એ ઘર થિર નવિ હાઈ રે અચલ નયરિ ઘર માંડસ્યાં જિહાં ભય ન હવઇ કેઇ રે.. - ૭ સહસું સરણિ એકલઉ જીપઈ એક નર કેઈ રે જે મન જી૫ઇ આપણું તે અતિ અધિકઉ હાઈ રે.. ,, ૮ ઈમ મનબલ સબલઉ ગિણી શ્રી ઋષિનું ગુણ ગાયું એ ગયું સુરલકિ પયનમી ધરતુ મનહિ ઉછાહુ એ.. . નિરમલ કેવલ થિર થઈ ગયું શિવપુરિ મુનિરાઉ એ અધ્યયનિ નવમ કહઈ શ્રી રાજશીલ ઉવજ્ઞાઉ એ. , ૧૦
૧૦ પિ૨૧) રૂખ થકી જિમ પાંડુર પાનડઉ પડઈ પતિ કાલિ નર યૌવન જીવિત હલઈ દિનદિન તમ બલ બાલ... ૧ ગોયમજી તુહે પરિહરૂ પંચય પ્રગટ પ્રમાદ સમય સમય જયણા કરૂ તલઈ સયલ વિખવાદ. ગાયમ૨ ડાભ તણિ દલિ નિરમલઉ જિમ જલ ચંચલ હોઈ તિમ આઉખુ નરતણું ખિણ ખિણ જાતું જોઈ... .. જવનિકાય છહ રડવડિઓ કાલ અનંત અનંત જીવડઉ જિન ધર્મ પાખિ સહતુ દુઃખ અનંત .. વિણસઈ કાયા કારમી કેસ તે પંડર થાઈ દિન દિન ઈદ્રી બલ ટલિ તિમ તિમ ધરમ ને થાઈ. . ૫ આદિ જિનવર વિહરતાં દિઈ ભરહ મેઝારિ કહણહાર મતિજ્જૂઈ
તિથિલ્ય ધરમ વિચાર... , ગાયમ સ્વામી જિનતણી વાણી સુણી ઈમ સાર રાગ-દોસ બે પરિહરી ' થયું શિવપુરિ સિણગાર... અધ્યયનિ દસમ કહ્યા ટાલ પંચ પ્રમાદ શ્રીરાજશીલ ઉવઝાય ભશુઈ જિમ જગિ વાધઈ જસવાદ... . ૮