SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સાર.. » ઉત્તરાધ્યયનની સજઝાયો. ૪૦ સામાયિક આદિ પણ લે ચરણ-કરણ કહ્યાં વીરે ચરણ ભરણ ગુણનું ઉપગે પહુંચાડે ભવતીરે. ભવિજન ૫ પવિધ બાહા અત્યંતરષવિધ કર્મ તપાવણ હાર નિરાસંસા ભાવે એ કરતા આપે શિવફલ સાર... એહના ભેદ ઘણા અધ્યયને ભાખ્યાં તે સવિ સાચું સાત્વિક ભાવે એ આદર મત કરજે તમે કાચું. વાચક રામવિજય કહે નિજગુણ કારણ એ ચાર જાણી દ્રવ્યાતમ ગુણ રૂપી કરજો મૂકી મિથ્યા વાણી.. ૨૯ [૫૪] . ઓગણત્રીસમેં અધ્યયને સમકિત પરાક્રમ નામે ત્રિવેત્તર બેલ એ ભાખ્યા ભવિજનને હિતકામે સંવેગ ને નિવેદ ધર્મતણું શ્રદ્ધાન સાતમી સુશ્રુષા આયણ હિમમાની ગુટક: માને વલી તિમ નિંદા ગહ સામાયિક સુખકારી ચોવીસળે વંદન દશમેં પડિકમણું નિરધારી કાઉસગ્ગ પચ્ચખાણ તણું ફળ થય થઈ મંગલ કરવું કાલતણ પડિલેહણ ભાખી પ્રાયશ્ચિત્ત આચરવું.. ૧ ખામણ સજઝાય ને વારણ પુછણ પડિપુર છણ તેમ પરાવતના સૂત્રની આણુપેહા કરે પ્રેમ વળી ધર્મ કથા ફળશ્રુત આરાધના સાચી મન એકાગ્રતા થાપન સંયમ તપને અયાચી ત્રુટક : તપ અયાચીનું ફળ દાખ્યું વ્યવદાનને સુખસાત અપ્રતિબદ્ધપણું ભાડું ત્રીસમેં બેલે વિખ્યાત તિમ વિવક્ત શયના સયન વિનિવર્ત ફલ કહીઈ પૂછે સેહમને જંબુમુનિ તુમ વાણી સહીઈ. ૨ સંભેગ ઉપધ આહાર કષાયને વેગ શરીર સહાય ભાત તમ સદ્દભાવ એ સંજોગ એ નવ બેલ પચ્ચખાણ પદ સંઘાતે જોડિ ફલ પૂછ્યાં તેહનાં વિનય સહિત કરજોડિ ગુટકઃ કરજેડી પ્રતિ રૂપપણાનું વેચાવચ્ચ પૂર્ણ સર્વ ગુણ સંપન્ન એ જે મુનિવર તેહનું પણ તિહાં સુવું વીતરાગતા. ખંતી મુન્ની મદવ અજવ દાખ્યા . ભાવ કરણને વેગ સંઘાતે સત્યડીને ભાખ્યા ૩ .
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy