________________
સજઝાયાદિ સંગ્રહ એમ અનેક ભેહથી એહ સામાચારી. વિસ્તાર કરી વર્ણવી * જબૂર અવધાર-અધ્યયને.૧૦
શ, રામવિજય કહે એ જિનવર આણ પાલતે મુનિવર તણ અવતાર પ્રમાણ. • ૧૧
ર૭ [૫૦૨] સીસ અવિનીત ઉવેખિઈ છે તેમાં નહિ ગુણલેશ જેહને શીખ દેતાં થકાંછ | ઉપજે અવરસ્યુ કલેશ....શીશઅવિનીત જોડિયા બળદ ગળીયા ઘણુજી ગાડલે સ્વામીને જેમ અટવિમાંહે કરે આકળજી તેહને નવિ હાઈ એમ. . ૨ એક અવળો પડે હીંડતેજી બીજે વળી ઉછળે તાંમ શીગ માંડિ થાય સામજી સ્વામીને મારવા કામ.. પૂંછ આમળીને ઉછાળીજી તેહ તબ રેશને પુર શકટ ઉત્પથ નાખે જઈજી શમિલ ધૂસર કરે ચડ્યૂર. . ૪ તિમ અવિનીત બહુ પિષિયાજી રેસિયા ધરે નવિ નેહ સાહમું વચન ગુરુને કહેજી સુસુર અવગુણતણું ગેહ. . ૫ સદ્ધિગારવ ભર્યા બડબડેજ હવે કિસી તુમ એશીયાળ ગુરુ કહેજે ઘણું તેને સાહમા શાઈજિમ વ્યાલ. . ૬ ગગ આચારજ એહવાજી પરિહર્યા નિર્ગુણી શીશ આપ સમાધિથી ટાળીયેળ સાધીયા જેગ તજી રીસ.. - ૭ એહ અધ્યયન સગવીસમેજી ભાખીયે સેહમ સ્વામી જ બૂસ્વામી સવે સાંભળે છે " વિનયવંત ગુણધામ
૮ વાચક રામવિજય કહેજી એહ અવિનીતની વાત સાંભળી વિનયગુણ આદરોજ જિમ લહે સુજશ વિખ્યાત.... - ૯
૨૮ [૫૦૩] ભવિજન! ભાવે રે મેક્ષ મારગને સાધે અધ્યયને અડવીસમે ભાવે તે તમે શુદ્ધ આરાધ, ભવિજન ૧ પહિલું જ્ઞાન ને દરિસણ બીજુ ત્રીજુ ચરણ તિમ જાણે ચેથે તપ એ ચારે કારણુ મુક્તિ તણાં મન આણે ૨ મતિ-બુત-અવધિ-અને મને પર્યવ કેવલ પચમ કહોઈ દ્રવ્ય અને ગુણને પર્યાય સકલ ભા સન જેહથી લહિઈ.. - ૩ છવા-જીવાદિક એમ નવપદની સહયું છે શુદ્ધિ તે દર્શન રૂચિ રૂપ હૃદયમાં વધારે સહુ સુધ બુદ્ધિ. . ૪