________________
૪00:
સઝાયાદિ સંગ્રહ ૧૮ ૪િ૯૩ કહ્યો અધ્યયન અઢારમેં સંયત મુનિવર તંત રે કંપિલપુરને રીજીઓ પાળે રાજ્ય મહંત રે કરિ હિંસા દુરદંત રે મૃગયા વાદ્યો અત્યન્ત રે ઈક દિન ગયે વનપ્રાંત રે મુનિ પાસે હણે તે જંતુ રે.. સહજ સંવેગીરે સાધુજી મુનિ દેખી ભયબ્રાંત રે હયથી ઉતરે તામ રે... મુનિ ચરણે કર જોડીને આવી કરે પ્રણામ રે, મુનિ ધ્યાને સમ ધ્યાન રે નવ બેલે તિણે ઠામ રે રૂપે કહ્યું કેધે એ વામ રે રખે કરે કોઈ અકામ રે... - ૩ સંયત નામું હું નપ અછું ખમો માહરે અપરાધ રે મુનિ કહે તુઝને અભય છે કાં હણે વિષ્ણુ અપરાધ રે તુઝ એ વ્યસન અગાધ રે બાંધી કરમ અસાધ રે દેહિલ નરભવ લાધ રે આતમકારજ સાધ રે.. ધન-બન-રૂપ-
રાજ્ય એ ચંચલ જાણ નિરંદ રે શું મુંઝી રહ્યો તું એહમાં મૂક તું મોહને ફ રે સયણ કુટુંબને એ વૃદ રે ચાલે તાહરે એ છંદ રે જીવિત લગે અહમિદ રે પછે પામીશ દુ ખ દંદર... પૂછે દ્રવ્યને કામિની યતન રાખ્યા તે જેહ રે ભગવશે કે તેને એ ઉપર નેહ રે
હવે ઠારને 2હ રે વલી જિમ ગણિકા સનેહ રે જિમ શારદ ઘન મેહ રે ચેતે ન કાં ગુણ ગેહ રે.... . વચન સુણી મુનિરાજના લીધે તે સંજમ ભાર રે મહિયલમાં વિચરે મુનિ મિયા ક્ષત્રિય અણુગાર રે સમવસરણ કહ્યા ચાર રે મિથ્યાત્વી અનાચાર રે એહના તે કુંડ આચાર રે ૨ખે મન ધરતા લગાર રે... - ૯ મિથ્યા ભાષી રે એ સવે પડયે દુર્ગતિ માંહિ રે તરસ્ય તે મહી જીવડા જેહને જનમત બાંહિ રે રહો એહમેં શાહ રે મનમાં ઘર ઉછાહ રે સત્ય છે એહ પ્રવાહ રે જાવું મેં અવગાહ રે .. . ૮ એ પુણ્ય પદને રે સાંભળી ભરત સગર મુખરાય રે કઈ તર્યા તરસે ઘણું તે પણ એ હજ ઉપાય રે થયા સૂધા નિરમાય રે છાંડી ધન સમુદાય રે ટાળી સકલ અપાય રે પામ્યાં સુખ નિરમાય રે..