________________
૩૮૨
- સજઝાયાદિ સંગ્રહ મીન જેમ રસિ રાતુ પ્રાણી પેખ મંસ મુખવાહિ કાંટિબ વીંધઉ અતિ તડફડતુ ધીવર વયરી સાહિ.. સાંભળ. ૭ નવ નવ ગથિઈ ભમરઉ રાહુ- કેતકી કંટઉ પૂછઈ સહ પરાભવ છણિપરિ માનવ ગંધ વિષઈ ન વિગૂગઈ. .. સંભલિ નિરૂપમ ગીતની રૂડી સ્પઈ હરિણ પરાણ ઇમ દુઃખ સબદ થકી લહી માનવ વિષય દુઃખ પરાણ... , કરિ વિધ્યાચલન વાસી - કિરણ ફરસઈ રાતુ લહ પરાભવ દણિ પરિમાનવી ફરિસ વિષય મદમાતુ... . ચપલ ચિત તુહ દસિઉલ ફલતુ લહઈ દુઃખ અસંતોષી વીતરાગ ભાવિઈ જીવ સુખીઓ જે હુઇ સુગતિગવેખી.... - ૧૧ વિષયતણા સુખ કાદવ સમવડિ જે છડઈ તસ સંગ રાષિ બ્રહાઉ કહઈ તે મુણિવરનઈ નિતુ ચરણ નમું મનરંગિ.... . ૧૨
૩૩. ૪િ૭રી. આઠ કરમ જિણવરે કહ્યાં જ્ઞાનાવરણ વિચાર રે દરસણાવરણ વલી મેહની વેદની આ
વેદની આયુ સંભાર રે વિષમ કરમગતિ જાણો ધરમ કરઉ મન ભાવિ રે એ ભવસમુદ્ર તરૂજસિ પામીય પ્રવચન નાવ રે ઠકરમ૦ ૧ નામનઈગેત્ર અંતરાય એ આઠ કરમતનું નામ રે એહતણ પ્રકૃતિ સહુ
એક અઠ્ઠાવન ઠામ રે...વિષમકરમ૦૨ મેહથિતિ સાગર જાણવી સિત્તર કેડા કેડી રે સાગર તેત્રીસ આયુની ત્રીસ આવરણ દઈ જેઠી રે... . વેદની કરમ અંતરાયની ત્રીસ કેડી જાણિ રે અંતર મહુરત સવિતણઉ આયુ જઘન્ય મન આણે રે.... ૪ વીસ કેડા કેડિ સાગરિષ્ઠ નામનઈ ગોત્ર સંભાર રે આઠ મહુરતિ જઘન્ય એ જણિય બંધન વારિ રે... . ૫ તેણ કારણિ ભવિયણ સુણ પાપ પ્રમાદ સવિ ટાલ રે ષિ બ્રહ્મઉ કહિ આણસિઉ' ચારિત્ર મારગ પાલિ રે. . ૬
૩૪. [૭૩] લેશ્યા છહ જિણવરે કહી રે જીવ તણઉ પરિણામ કૃષ્ણનીલ કાપત એ રે તેજ પદમ શુકલ નામ, જગતગુરૂ લેશ્યા કહિ વિચાર અપ્રશસ્ત સવિ પરિ હરિઉ ૨ ધરઉ પ્રશસ્ત પ્રકાર..જગતગુરૂ૦ ૧ કૃષ્ણ લેસ કાજલ સમી રે વાસ ૫ખી સમ નીલ અલસિ કુસમ કાપત છઈ રે એ ત્રણિ વિરૂઈ લીલ. .. ૨