________________
ઉત્તરાધ્યયનની સજા
૩૮ ૩૧ [૪૭૦] કવિધ સંયમ દુવિધ ધર્મધરી જ્ઞાનાદિક ત્રીણિ પાલઈ . ધમ બિહુ પરિપંચ સમિતિ ધરી કાય છહઈ ભય ટાલઇ.. (હે ભવિયણ) હે ભવિયણ! ભાવધરી કરી ચરણકમલિ સિર લાઉ કુમતિ તણું પરિ હરિ નિવારી મન વંછિત ફલ પાઉ
નય સાત વખાણઈ સુધા પાલઈ પ્રવચન માત
નવ વિધ સીલિ સદા મન રાખઇ દશ વિધ ધમ વિખ્યાત... અંગ ઇગ્યાર વિચારઈ નિરતાં પ્રતિમા પાલઈ બાર તેર દિયા થાનક નિત વરજા ઉપકરણ ચઉદહ ધાર. પનર ભેદ સિદ્ધ સૂધા જાણઈ સાધુ ષ સેલ ટાલઇ સતર ભેદ સંયમ નિત સંચ્યઇ રથ શીલાંગ સંભાઈ...
ગુણ વસઈ ન્યાય વિચારઈ વસઈ અસમાધિ છ ઈ. દેષ સબલ ઇક વસઈ પરિહરિ પરીસહ મનિ નહુ ખંડઈ.. દેવ સદા ચઉવીસ આરાહઈ પચીસ ભાવના ભાઈ ગુણ સતાવીસ સાધુતણ ધરી, અવિચલ પદવી પાવઈ. સાધુતણ ગુણ બહુવિધ અછઈ કિણ પર પાર ન લહી જઈ ભાવ ધરી નિજ બુદ્ધિ સરીખા બ્રહ્મ સદા ગુણ ગાઈ...
૩૨. ૪૭૧ કાલ અનાદિ લગી દુઃખદાયક રાગ-દોષઈ દેઈ છ66 તેહ ભણું પરિ સંભલિ સાચી વાસ મુગતિઈ પુર મંડી... સાંભળો વિષે સરિસ વિષયસુખ તેહ થકી રહઉ ફરઈ મેહ નીંદ મૂકીનઈ જાગઉ જ્ઞાન ઉદય લહઈ સુરઈ કમ બીજ રાગાદિક કહીયઈ મેહ થકી કર્મ હોઇ કર્મ મૂલ ગણિ જનમ-મરણનું દુઃખમૂલ તે જોઈ.. સાંભળો રે દેવની આગ અધિકઈ ઘણુ લહિ વાસુ (ય) સંયોગઈ દીપઈ. ઈન્દ્રિય અગનિ સબલ આહારઈ કિણિહી પરિ નહ છીપઈ... - ૩ સંગ બિલાડી નઈ સુખ કારણ મૂસા-નઈ નવિ હે ઇ બ્રહ્મ વારિનઈ ઇમ સ્ત્રી સંગત વ્રત સુખ હે તિમ ઈ... . ૪ જિમ વિષફલરૂપી રસ રૂડાં અસુભાં પુણ્ય પ્રણામ તેમ વિષય ઇન્દ્રિના જાણુઉ પરભાવ દુઃખ સનામિ.. ૫ રમઈ રાખિ દેખી રૂડઉ ' મનમાંહિ અતિ ઝિઈ દેખ વિશેષ પતંગ તણું પરિ એડી અગનિ માંહિ સીઝઈ. . ૬