________________
ઉત્તરધ્યયનની સઝાયે
૨૬ [૫]. સામાચારો સાધુની બેલિસુ ઉલટ આણિ મુણિવર બહુ મુગતિઈ ગયા જે આચરણ પ્રમાણે... ૧ આવસહી જતાં કીજ નિસિપી રહતાં બલી જઈ આપૂછણ અણકામઈ . પડિયુંછણ પરનઈ નામઈ જિહ સાધુ નિમંત્રણ દીજઈ તિહ છંદણ નામ કહી જઈ ઈરછકાર કરઉ એ રવામી ઇમ લાવી જઈ સાહમિી ૨ મિચ્છા દુક્કડ પાપનઉ તહ તિસુ ગુરૂ આદેસ , ગુરૂ પૂજા કાંજિઈ કરઈ અભુદાણુ વસેસ જ્ઞાનાદિક કાજિ રહોજઈ : ઉપસંહ તેહના કીજઈ ' એ દશવિધ સામાચારી હિવ -અવર કહ8 મનિયારી સૂરિજ હુઈ ઉદય જિવાર ઈસવિ વસ્ત્ર પલેહઈ ત્યારઈ પછઈ વેયાવચ્ચ સક્ઝાય કરાઈ ધર્મ તણા જિ ઉપાય દિવસ બિહુ ભાગ કરઈ ઉત્તગુણ આચાર કરઈ સઝાય પ્રથમ પહરિ બીજઈ ધ્યાન વિચાર ત્રીજઈ ગેયારે ચરિ જઈ વલિ ચઉથઈ કરઈ સજઝાય " અસાઢઈ પગલા દેઈ પિસઈ તે ચારઈ હોઈ આ જિ ચૈત્ર ત્રિશુપાય એ પિરિસિ માન કહાઈ ઘટઈ-વાઘઈ અંગુલ થ્યારિ એ માસ પ્રતિ ઈસુ વિચાર ૩ સાત દિવસિ ઇકઅંગુલી પાખિ બિ અંગુલણ જાણ માસિ ગ્યાર ઇણિ પરિ તાસુ વિગતિ ચિતિ આણ તિથિ અવય વરસિ છહ જોઈ છહતિથિ વાવંતી હાઈ તસુ પરિ ગીતારથ પાસઈ સમઝઉ સિદ્ધતિ વિસાસઈ હિવ ઉણી પરીસ કહિયઈ તે જાણી સુદ્ધ સહિથઈ જેઠ આસાઢ શ્રાવણ માસઈ છે અંબુલ અધિવિમાસઈ ૪ ભાદ્રવ આ કાતિગઈ અધિકા અંગુલ આઠ મગસિર પિસઈ માધિ દસ હાં ન રીસઈ માઠ ફાગુણનઈ ચૈત્ર વસાહઈ છહ અમુલ મેલ માંહઈ ઈમ પણિ રિયહિ વ રચણી બિહુ ભાગે તે પુર્ણ કરણી ઉત્તર ગુણ ચ્યારઈ યાઈ સઝાયે પ્રથમ મન ઠામઈ બીજઈ પહેરી શુભ દયાની સુખિ મ ચિંતઈ વિજ્ઞાનઈ ૫
એ
ભાઈ
-
*ણ
-