________________
૩૭૪
સઝાયાદિ સંગ્રહ
૨૫ ૪૬૪] નયરી નામ વણારસી વિપ્ર વસઈ જયઘોષ બંધવ તસુ બીજઉ અછઈ ચતુર સગુણ વિજય ઘેષ....(ગુણવંતા) ગુણવંતા ગુરૂ વંદીઈ જસુ દીઠઈ પરમાણંદ ગગાતટિ તિણિ પેખીયઉ - “મીંડક ઝાલ્યઉ સાખિ મંજારઈ તલ અહિયૂ મીડક ન તજ ઉ પાપિ. , ૨ દેખી એ પરિચિતવઈ
ધિમ્ ૨ એ સંસાર જયઘોષ સંયમ આદરઈ મહિયલિ કરઈ વિહાર... - વિજયધોષ તિહાં કારવાઈ પશુવધ કારણ જાગ જયઘોષ રિષિ આવઈ તિહાં ભાઈ ઉપરિ રોગ... વેદિવિચાર કરજિ ) જકે જગન કરાવઈ જાણ
તિષની પરિ જે લહઈ જાણુઈ ધમપૂરા... આપ અનેરા તારવા
સમરથ હાસ્યઈ જેય અન્ન એહ તસુ આપસ્યઉ ઈમ વિજયષ કહેય. . એહની પરિ ત૬ નવ લહઈ જઈ જાણઈ તઉ દાખ જયઘોષઈ મઈ પૂછશ્યઉ વિડ પૂછઈ જન સાખિ.. ભગવન! હું જાણું નહીં - ભાષઉ એહ વિચાર અગનિહાત્ર કર્મ ઇંધણ આહુતિ ભાવન સાર.... ધર્મધ્યાન અગનિઈ કરી અગનિ હાત્ર એ જોઈ પથઈ હેઈ જે કર્મનલ તે ઇહ અરથી જોઈ.. નક્ષત્રનીં મુખ ચંદ્રમા ધમ મુખ ઋષભજિણુંદ આપ અનેરા તારિસ્યાં જસુ મન મીલિ આણંદ... શ્રમણ કાલે સમતા ગુણઈ સીલ બ્રાહ્મણ જાણ જ્ઞાનઈ મુનિ-તાપસ તપઈ પછઈ સાચી વાણિ... અગનિ સંગ સેવન જિસઉ છું ઈ મલની ધાત પાપ તજઈ તપ આદરી વ્રત પાલઈ ચંગિ રાત... કામ-જોગિઈ છીપઈ નહીં પુંડરીક પરિસાધુ એ પરિ તસુ સવિ દાખવી જે કરિ હુઈ નિરબા.. હરખ્યઉ બ્રાહ્મણ ઈમ સુણી વંદીજજ આહાર અન અરથ મઝનંઈ નદી રિષિ કહઈ ત્યઉ વ્રતભાર ઈમ સંભલિ ચારિત્ર લિયઉ બેવઈ શિવપુરિ જાઈ બ્રહ્મ નામિ સેવક સદા વલિ વલિ તસુ ગુણ ગાઈ...