________________
સઝાયાદિ સંપ્રd ત મઈ મનમાંહઈ ચીંતવ્યઉ થાઈ પ્રભાતિ સમાધિ ત€ નિશ્ચાઈ ચારિત્ર લિલ કાલી મન આબાધિ . ૧૨ નાથ થઉ ચારિત્રગ્રહી ત્રસ થાવર જે પ્રાણ વલિ જે નિધર્મ આદરી થાઈ સિથિલ આજાણ . ૧૭ તેહ અનાથ વિચારિવા તિણિ કરશે ધમ અભ્યાસ .. નાથપણ જેથી લહઉ શિવપુરિ મંડઉ વાસ . ૪િ ઈમ શ્રેણક સમઝાવિયી સમકિત આવિ સમઝઈ ભાવિઈ , પાલઈ સંયમ સાધજી બ્રહ્મ નમઈ તસુ પાય - ૧૫
ર૧ કિ૬૦] ચંપાપુરિ પાલિત નામઈ શ્રાવક સમક્તિ ધારી રે. જીવ-અછવાદિક નવઈ તેજાઈ તત્ત્વ વિચારી રે.... (સાધુ શિરોમણિ૦) ૧ સાધુ શિરોમણિ વંદીઈ હિયડઈ થાઈ ઉલ્લાસ રે . સમક્તિ નિરમલ મતિ હેવઈ જિણિ લહિયઈ શિવપુરિ વાસ રે..... ૨ વ્યાપારઈ પ્રવાહણિ ચડઉ તે પુર પિવડાઈ જાઈ રે શેઠ સુતા પરણી વલિ તે પ્રસવઈ સાયર માંહિ ર... . સમુદ્રપાલ સુત તે હુએ ચંપાપુરિ કુસલઈ આવઈ રે સ્વજન સહુ હરખઈ મિલઈ સિરિતિલક કરી વધાવઈ રે... . ૪ કુમરકલા બહું તેર ભણઈ તવ પરણઈ રૂપિણે નારી રે ગઉ ખ ચડી લીલા કરઈ સુર દેગુંદક અવતારી રે... - ૫ કુમર નિહાલઈ ગઉખ થકી મારેવા કાયલ ચેર રે મન વૈરાગઈ પૂરિયઉ ચિંતઈ અહે કરમ અઘેર રે , અનુમતિ તાત તણું લિયઈ તવ કુંવર સંયમ ભાર રે પંચ મહાવ્રત પાલતાં લહઈ કેવલ નિરમલ સાર રે.. પુય-પાપ ખપિ સિદ્ધિ ગયઉ તિહ પામ્યઉ અવિચલ રાજ રે કર જોડી બ્રહ્મઉ કહઈ પ્રભુ સારઉ સેવક કાજ રે... - ૮
૨૨ ૪િ૬૧] સૌરીપુર વસુદેવ રાજા તસ સુત નારાયણ બલદેવ સમુદ્રવિજય શિવાદેવી અંગજ નેમિ કરઈ તસુ ત્રિભુવન સેવ.. ઈહ૦ ૧ ઈ-પર ભવિ વંછિત સુખદાયક ત્રિવિધિ નિરમલ પાલઉ સીલ ગુણ સંભારઉ નેમિતણાભનિ જિમ પામઉ શિવસુખની લીલ.. - ૨ જરા સિંધુ ભય યાદવ પુછતા દ્વારામતી પુર કીધઉ વાસ સેવન મણિમય નગર વસાવ્યઉ સુરવર ધર સરિખા આવાસ... - ૩