SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનની સજઝાય હાલ માત દિઈ તવ અનુમતિ સારી કમર ચારિત્ર લ્યઈ કુમતિ નિવારી એહવા સાધુતાણુ ગુણ ગાઉ મનવંછિત ફલ નિચ્ચે પાઉં, એહવા ૧ અસરણ ભાવન મૃગ જિમ ભાવઈ રાગ દેવ ઈકખિણનઉ પાવઈ - ૨ ઉચઈ જલથી નીરજ સોહઈ કામસુખિઈ તિમ તે નવિ મેહઈ . ૩ પાલઈ સંયમ નિરમલ દયાન અદૂભૂત પામઈ કેવલ જ્ઞાન - ૪ મૃગાપુત્ર સુર સુખ મુગતિ પાવઈ વલિ વલિ બ્રાહ્મઉ તસુ ગુણ ગાવઈ , ૫ ૨૦. [૪૫]. સિદ્ધ સાધુ નમિસ્તું મને ભાવઈ કહિસ્ય ધમ વિચાર મગધ દેશનઉ રાજય શ્રેણીકરાય સાધાર પ્રાણીજી ! ગુણગાઉં સાધુનાં હિયડG આણંદપૂરિ..પ્રાણજી ચેખઈ ચિત્તિ સેવા કરઉ પાપ પુલાઉં દૂરિ.. , રાય યવાહી ઈક દિનિ જઈ વનમાંહિ દીઠઉ સાધુ , રૂપવંત સમતા ગુણિ પૂર ઉ સ તેષઈ મિરાબાધ , વંદઈ દેઈ પ્રદક્ષિણ પૂછઈ બે કરજેડી તરૂણપણુઈ ચરિત્ર લિયલ એતલે મોટી ખેડિ ચઉથઈ આશ્રમિ તપ આચરીયઈ તઈ ઉતાવલિ કીધ મુણિવર કહઈ મુઝ નાથ ન કઈ તિણિ મઈ સંયમ લીધ નાથ હુઈસ્યઉ તાહરઉ ભગવી નરના ભાગ માણસ જનમ દુલહે ભગતણું સંગ નાથ નહિ કે તાહરઈ ઈમ ભાખઈ મુનિરાયા ભૂપતિ અચરિજ સાંભળી મનિઈ સુસંઘમ થાઈ હાથી-ઘડો માહરઈ અનેઉર પરિવાર કેમ અનાથ કહ્યઉ તુહે ભગવન મૃષા નિવાર તું ન લઈ પરિગ્રહની સંભલી મારી વાત અથિર રિદ્ધિનઉગરવ મ આણિસ ધમસરિસા ધરિ ધાન કેસંબી પુરિ મુઝ પિતા બહુ ધન તસુ આવાસ પીડા ઈક દિનિ ઉપની દાહ-સૂલ- નઈ ખાસ વૈદ્ય ઘણું તિહાં આવીયા કઈ ઔષધ ઉપચાર દુઃખથી કેઈ ન છોડવાઈ એહ અનાથ પ્રકાર માત-પિતા-ભાઈ સગ બહિન પ્રમુખ પરિવાર દુઃખથી કેઈ ન છેડવઈ ' એક અનાથ પ્રકાર સ–૨૪ = = = = = = = = = = = = = = = = = = = = ૧૦
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy