SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ સઝાયાદિસંહ ચકી અપઈઢાણ એ મુનિ નિજ પુય પ્રમાણે એ, જાણ એક ઉત્તમ પદવી પામી છે... ૧ વિજયદેવ પટ ધારક એ વિજ્યસિંહ પ્રભાવક એ, વાચક ઉદય એ કહે ગુણ મુનિતણાં એ... ૧૧ ૧૪. ઈષકાર કમલાવતી અદયયન [૪૭] દેવતણું અદ્ધિ જોગવી રે પુર ઈક્ષુકારે મઝાર...મરાલાલ ભગુ પુરોહિત કુલ આવીયા રે સુર દેવ શુભ તિથિવાર, (તે બાલક) તે બાલક મુનિ વદીયે રે માતા-પિતાની સાથ , દિકખ લેઈ થયા કેવલી રે વળી રાણી નરનાથ. . . . માવિ બીહાવીયા રે ઋષિ દેખીતા સંત.. . એક દિન ઋષિ તેણે દીઠડા રે તરૂતલે આહાર કરંત • • જાતીસ્મરણે જાણીયું રે પૂરવભવ વિરતંત.... . માત-પિતાને બૂઝવી રે ચારિત્ર તેહ લત.... માત-પિતા દીક્ષા લીયે રે તિમ વળી રાણી રાય , એ ષટ જણ થયા કેવલી રે પહોતા શિવપુર માં વિજયદેવ ગુરુ પાટવી રે શ્રીવિજયસિંહ મુનિરાય, તેહતણે શિય ઉપદિશે રે ઉદયવિજય ઉવજઝાય છે .. ૧૫. ભિક્ષુકાર અધ્યયન [૧૮] તપ કરતાં મુનિરાજીયા લાલા ન કરે ભેગ નિયાણ મુનિમારગ સુધે ધરે , તે બેલ્યા ગુણખાણુ-મુનિવર તે ભિકખગુણશુદ્ધ પન્નરમા અધ્યયનમાં , ઈમ ભાખે સંબુદ્ધ... - ૧ મંત્ર-તંત્ર નવિ કેળવે , તસ ન રાગ ન રેષ શ્રી પરીષહ જીતવા - ચારિત્રના નહિ દેષ પરિચય નહીં ગૃહસ્થને . અરસ-વિરસ આહાર પજાદિક વાંછે નહીં સાચા તે અણગાર... ઈપિર મુનિગુણ સાંભળી , પરખી કિરિયા નાણ સાધુપથ તેમણે આદરે છે. ત્રણ તત્વના જાણ.. વિજ્યદેવ ગુરૂ પાટવી , વિજયસિંહ ગુરૂ લીહ શિષ્યઉદય કહે એહવા , મુનિ પ્રતાપ નિશિંદીહ... ..
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy