SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ "ઉત્તરાધ્યયનની સઝાય ૩૩૯ આરંભી અવિવેકી બાંભણ ? ન લહે ધમ વિચાર મુનિ દેખી કહે કુણ તું દીસે ન અંત્યજ અવતાર... • ૧૦ યક્ષ તદા મુનિ મુખથી બેલે યાગનું ફલ તુમ્હ એહ :: શુદ્ધ પાત્ર ગોચરીયે પહેલે હું તુમહ બારણિ જેહ.. - ૧૧ રેષે બાંભણસુત તવ મુનિને કરવા યષ્ટિ પ્રહાર ઉઠડ્યા તવ તે જલેં કીધા રૂધિર વમંત કુમાર.. - ૧૨ પાય લાગી મુનિને તે ખામે પુરેહિત સુત અપરાધ પ્રતિલાભી પ્રતિબંધ લાઁ તિણે બાલકને થઈ સમાધ.... મુક્તિ મુનિ પહોતે જય વરસ્યા એ અધિકાર અશેષ, અધ્યયને બારમેં વખાણ્ય શ્રી મહાવીર જિનેશ.. - ૧૪ વિજયદેવ ગુરૂપદ પ્રભાવક શ્રી વિજયસિંહ સુરિરાય તેણ તણે બાલક ઈમ બેલે ઉદય વિજય ઉવઝાય... . ૧૩. ચિત્રભૂતિ અધ્યયન [૧૬] ચિત્ર અને સંભૂત એ ગજપુરમાં વિહરત એ, મહંત એ, દેય માતંગ મુનીશ્વરા એ... ' એક દિન તેહને વંદેએ ચકી નિયમ નિછ દે એ, આણંદે એ, પટરાણી પણ વંદતી એ... ૨ નારી સ્પણ તે દીઠી એ કામ અગ્નિસંગિઠી રે, પઈડી એ, મનમાં તે સંભૂતને એ. ચકીતણું નિયાણ એ કરે તે અજાણ એ, જાણ એ, ચિત્રે વા નવિ રહે એ... ચિત્ર નિયાણ વિણ શુદ્ધ એ સંભૂત મુનિ અવિશુદ્ધ એ સુરદ્ધિએ, ભવ બીજે દોય પામીયા એ.. ત્રીજે ભવે મુનિ સંભૂત એ ચકી થયે નરપુર હંત એ, ધન્યપૂત એ, ચિત્ર પુરિમ તાલે થયે એ. સુવિહિતાને તે અનુસરે એ અનુક્રમે સંયમ આદરે એ, વિચરે એ, એક દિન તે કપિલ પુરે એ. પુર કપિલે દઈ જણા એ થયા એકડા બહુગુણું એ, અતિઘણાએ, ચકી કહે સુખ ભંગ એ... ચિત્ર કહે લીજે દીખ એ તે નકુલહે ચક્રી શીખ એ, સુપરિકખ એ, કમત જગ એહવી એ ૯
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy