________________
ઉદરી વ્રતની સઝાયા
* ઉદરી વ્રતની સઝાય [૨૦] સાસુ ને વહુ મદિરે ગયાં 'તાં મને આવી લાજ પચ્ચખ્યું એકાસણું. સાસુએ લીધા બેલાના પચ્ચખાણ જેઠાણુંએ લીધા તેલાના પચ્ચખાણ અને ઘરે આવીને ભઠ્ઠીઓ સળગાવી સળગાવ્યા ચૂલા બે-ચાર પચ્ચખ્યું ૩ પહેલે ચૂલે ભાત જ એ બીજે ચૂલે એારી દાળ , ત્રીજે ચૂલે કંસાર કેળવ્યો ચેાથે પાણી ઉકાળ
, બજારમાંથી સસરાજી આવ્યા લાવ્યા ઘેબર હાથ વહુને એકાસણું મેડીએથી સાસુજી આવ્યાં લાગ્યાં પાપડ સાથ દુકાનેથી જેઠજી આવ્યા લાવ્યા દૂધડે ભાર ભાભીને , ઓરડામાંથી જેઠાણી આવ્યાં લા વ્યાં ખાખરા બે ચાર દેરાણીને , બજારમાંથી દિયરજી આવ્યા લાવ્યા ફલ ફૂલ સાથ ભાભીને , પરશાળેથી દેરાણી આવ્યાં લાવ્યાં મુખવાસ હાથ રૂમઝુમ કરતી નણંદ આવી લાવી-પકવાન સાથ મહેલમાંથી સ્વામીજી આવ્યા લાવ્યા લાડુ બે ચાર ગોરીને , કામ કરતે ઘાટી જ આ ઢાળીયા બાજોઠ બે ચાર શેઠાણીને . એકાસણું કરીને વહુજી ઊઠયા કીધી લેટલેટ પચ્ચખ્યું ચારપાંચ કોળીયા ઊભું રહીએ તે ઉદરી વ્રત કહેવાય છે હીર વિજયજીની વિનતી એ તે વીર વિજય ગુણ ગાય
* ઉત્તમ મનોરથની સઝાયા [૪૦૧]. ધન ધન તે દિન ક્યારે આવશે જપશુ જિનવર નામ કર્મ ખપાવી છે જે હુઆ કેવલી કરશું તાસ પ્રણામ.. ધન મન-વચ-કાયા રે આપણા વશ કરી લેશ સંયમ રોગ સમતા ધર રે સંયમ (૨)ગમાં રહેશે છાંડી રે ભેગ , વિનય–વૈયાવચ્ચ ગુરૂ(જ્ઞાની)ની ચરણે કરો કરશું જ્ઞાન અભ્યાસ પ્રવચન માતા રે આઠે આદરી ચાલÉ પંથ વિકાસ પરિગ્રહ વસતિ રે વસ્ત્ર ને પાત્રમાં આઈબર અહકાર મૂકી મમતા રે લેકની વાંછના ચાલશું શુદ્ધ આચાર તપ તપી દુર્લભ દેહ કસી ઘણું સહશું શીત ને તાપ પુદગલ પરિણતિ રંગ નિવારીને રમશું નિજ ગુણ આપે છે સરસા સાંબર મૃગ ને રેઝઠ--શું છે તેનું મુખ નાસ ખેળે મસ્તક મૂકી ઉઘશે આણું મન વિશ્વાસ