________________
૩ર૮
સઝાયાદિ સંગ્રહ વટપદ જલજમાંહે ફસ મૂરખ ખેચો અને અંગ વીણ શબ્દ સુણ શ્રવણ તતખણ મેલી મર્યો રે “કુરંગ... ૩ એક એક ઇંદ્રિય ચલત બહુ દુઃખ પાયે હૈ સરભંગ પાંચે ઈદ્રિય ચલત મહાદુઃખ ભાષત “દેવચંદ ચંગ.... . ૪.
' [૩૮]. પામી શ્રી જિનવરતણે ધરમ યણ બહુ ભૂલ રાખો જતન જતન કરી , નહીં કે અહને મૂલ.. ચેતે રે૧ ચેતે રે ચેતે ઉત્તમ આતમા તાહરે સાથે નહિં આવે કઈ મિથ્યારે મમતા પરિહરી તાહરે જોવું રે નિશ્ચય જોઈ. . ૨ સદ ગુરુ જોગ સુહામણે શ્રાવક કુલ અવતાર જિહાં કણિ જિનવર માનવા ગણવે નિતુ નવકાર - ૩ રામા રે ધન ધન ચિતવે પાપ કરે અતિ ઘેર પણ નવિ માને રે મારે જાવું તે તે માણસ નહિં પણ હેર.... ,, ૪ ખિણ ખિણ આયુ ઘટે ઘણે કાયા નહી થિર થોભ આશા રે અમર અભાગણ જેહથી વાધે રે અતિઘણે લેભ, ૫ પાંચે ઈન્દ્રિય વશ કરે ઈન્દ્રિય રે મહા વિષ ઝાલ ઈન્દ્રિય નહિં વશ જેહને તે તે પામે દુઃખ તતકાલ... - ૬ સિંઘલ મયગલ મલપત છેડી ચંદન તરૂ છાંહિ મયણ મહીપતિ નિરદો પડયો રે અજાડી માંહિ... - નિરમલ જલમાં માછલે કરે કુટુંબ કલેલ અણખૂટે મરે બાપડ જિહવા તેહની લેલ... . ભોગી રે ભમર ભમે અતિ ઘણું લિઈ લિઈ કમલના ગંધ પામી રે નાસા પરવશપણે કિહાં મરણ કિહાં બંધ. . લભ ન આણે મન અતિઘણે લેજો પણે પતંગ નયણ મુંઝાણે દહે દીવડે ઝપા રે મન તણે રંગ... . રસીઓ વનમાંહિ મરગલે મોો પારધીયા ગીત બાણ ન જાણે લાગતું વિગ બિગ વિષય વિચિત્ર. . વિષય માં રાચે ઉત્તમ આતમા વિષ જસ્ય વિષય વિકાર રાગરહિત મન જેહનું ધન તેહને અવતાર.. સંસાર વનમાં તું વસે કિહાં મહિલા વાય ચં()તેલ આકુલ નથણ અજાણતા પડે નરગ ઈહ બોલ... તન-ધન–જોબન કારમું કામે કુટુંબ સનેહ અથિર જાણી તમે પરિહરે અંત દિઈ દુઃખ દેહ , શીખ સુખડલી સહામણી લબ્ધિ કહે ગુણવંત મનના મારથ સવિ ફળે ભજે રે ભજે ભગવત , ૧૫