________________
અગિયાર અંગની સજઝાયો
૧૧ અંધા આ રે દરાણ દાખવે બહેરા આગે રે ગાન, સૌભાગી ધર્મ રહસ્ય કથા જડ આગળ ત્રણે એહ સમાન, વિરાગી. - ૩ જે જેહો હેયે તે સમઝે તિસ્ય નિસ્પૃહ કહેશે રે સાચ, સેભાગી ધમઠ ધમીઠ્ઠું વાજશે બીજુ મેરનું નાચ, વિરાગી.... ૪ ધર્મ કરી જે અનુત્તર સુર હવા તેહના ઈહાં અવદાત, ભાગી વાચકયશ કહે છે એ સાંભળે ધન્ય તસ માત ને તાત, વૈરાગી... ૫
૧૦. પ્રકન વ્યાકરણ સત્રની (૧૭) પ્રશ્નવ્યાકરણગ તે દશમ સાંભળતાં કાંઈ ન હુએ વિસ ભાવિયા પ્રવચનના રંગી
આવિયા સુવિહિતના સંગી આશ્રવ પંચ ને સંવર પંચ ' દશ અધ્યયને હાં સુપ્રપંચ...ભાવિયાએહિજ હિત જાણીને ધાર્યા અતિશય હતા તે ઉતાર્યા જેહ અપુષ્ટાલંબન સેવી તેહને વિદ્યા સબલ ન દેવી - ૨ નાગકુમાર સુવર્ણકુમાર
વર દીયે નવિ લે અણગાર એહવા ઈહ અક્ષર સંગ નંદીસૂત્રનો દીયે ઉપયોગ . ૩ સવ સૂત્ર મહામંત્રની વાણી લબ્ધિ અઠયાવીસ ગુણની ખાણું પણ એ જગમાં અધિક ગવાણ પાઠ સિદ્ધ અતિશય સપરાણું ૪ ગુરૂભક્તાને પ્રવચન રાગી સુવિહિત સંગ સદા સેભાગી ,, , વાચક્ષશ કહે પાતક દહશે શ્રુત સાંભળતાં તે સુખ લહસે ૫
૧૧. વિપાક સત્રની (૧૮) અંગ અગીયારમો સાંભળો હવે ચિરવિપાક શુભ નામ રે અશુભ વિપાક છેદશે
વળી દશ વિપાક શુભ ધામ.અંગ. અશુભ કર્મ તે છોડી
વળી આદરિચે શુભ કર્મ રે સમઝી લે રે ભવિયા
એ સાંભળ્યા કેરો મમ રે. . ૨ મર્મ ન જાણે મૂળ
કે શેષ કરાવે ફેક રે તેહને હિત કિણિ પરે હુયે ફળ લીયે તે રકારક રે... ૩ મત કઈ જાણે રે ઉલ, અમે પ્રવચનના છીએ રાગી રે શાસનની ઉન્નતિ કરે - તે શ્રેતાને હું ભાગી રે... ૪