________________
- - - - -
સજઝાયાદિ સં.
૭. ઉપાસક શાંગનો (૧૮) સાતમું અંગ ઉપાસક દશા તે સાંભળવા મન ઉ૯લક્ષ્યાં ટોળે મળી મનહર ભાવ પામ્ય ધર્મ કથા પ્રસ્તાવ.... ૧ શ્રાવક ધમ પ્રભાવક જયા આણંદાદિક જે દઢ થયા તેહનાં એહમાં સરસ ચરિત્ર સાંભળી કરીયે જન્મ પવિત્ર....શ્રાવક ૨ શ્રાવક જિમ ઉપસર્ગ ખમે તેડી મુનિને વીર કહે તમે ગહીને ખમવું ઈમ ચિત્ત વસ્ય શ્રત પાખે તુમ કહેવું કશું . ૩ જિમ જિમ રીઝે ચિત્ત શ્રુત સુણી તિમ તિમ શતા હેય બહુ ગુણી રોમાંચિત હુયે કાયા સઘ જાયે નાઠા સકલ અવદ્ય... ૪ જિનવાણી જેહને મનરૂચી તે સત્યવાદી તેહજ શચિ ધમ ગઠી તેહશું કર્યું વાચકયશ કહે ગુણે રીઝીયે.. - ૫
૮. અંતગડ દશાંગ સૂત્રની (૧૫) આઠમું અંગ અંતરડદશા સાહેલડીયા સુણજે ધરીય વિવેક ગુણ વેલડીયા બોલ્યા બોલ તે પાળીયે , નવિ તજીર્ય ગુણ ટેક. - ૧ એક સુયબંધ છે એહને , માટે છે અડવ
, ચરિત્ર સુણ બહુ વીરનાં . રોમાંચિત હુએ અંગે.. , ધરમ તે સેવન ઘટ સમે , ભાગે પણ નવિ જાય ઘાટ ઘડામણ જે ગયું , વસ્તુનું મૂલ કહાય. • ૩ નિત નિત રાચીએ માચીયે , યાચીયે એકજ મુક્તિ પુણ્યની પ્રકૃતિ નિકાચીયે . ધમરંગ એહ યુતિ... - ૪ શ્રી નવિજય વિબુધતણે . વાચક યશ કહે સીસ મુજને જિનવાણી તણે , નેહ હેજે નિસ દીસ.. -
હ. અરેવવાઈ સૂવની (૧૬) નવમું અંગ હવે ભવિ સાંભળે અણુત્તરોવવાઈ નામ, સેભાગી સુણતાં રે સકલ પ્રમાદને પરિહરે જિમ હોયે સમપરિણામ, વૈરાગીન બૂઝે રીઝે રે શતા જે સુણી તે સીઝે સવિ કામ, સૌભાગી વાધે રે રંગ રે મૃત વક્તા તણે બહું પ્રીતિ બહુ ધર્મ, વૈરાગી....