________________
૩૧૦
સજઝાયાદિ સંગ્રહ નરપતિ નાયકને કહે રે ભલે આવ્યા તુમે આંહી નામ સુર્ય હતે તુમ તણે રે કઈક મહીયલ માંહી રે... , ૯ નાટક કરજે હવે એહ રે નવિ દીઠે કઈ વાર મન રીઝવશે કઈ માહ રે તે આપું દ્રવ્ય અપાર રે... - ૧૦ ઈમ સાંભળી ઈલાચીએ રે નાટક કરવા કાજ શુદ્ધ કરાવી ભૂમિકા રે કરી વળી સઘળો સાજ રે... - ૧૧ જુગતે નાટક જેવા ભણું રે અંતેઉર પરિવાર નગરક સહુ આવીયા રે વળી બહુ નર ને નાર રે.. - ૧૨ અંબર ગાળ પહોંચે ઈસ્યો રે વચ્ચે આજે વંશ ચિહું દિશિ બાંધ્યાં દેરડાં રે ખસે નહીં એક અંશ રે. - ૧૩ વંશ ઉપર એક પાટીયું રે માંડ્યુ તેણુ વ૨ ઉપર ખીલ રાખીને રે તે ઉપર પગ સાર રે.. . ૧૪ ખડગ ધર્યો જમણી દિશા રે પાઘડી પહેરી પાય ડાબી કેરે ઢાલ જે ગ્રહી રે ઘેરે ચાલ્યા જાય રે. અંગુઠા વચ્ચે ધરી પાવડી રે વંશ મથાળે આવ્યો તેહ બીજી ઢાળે રમતે થકે રે માલમુનિ કહે એહ રે...
[૩૮૦] દુહા દેર થકી અવળે મુખે ઉલટી ગુલટી ખાય
પુંગીએ દુટી રાખીને ઘુમરી ફરતે જાય. શસ્ત્ર ઉપર શિર રાખીને ઊંધે મસ્તક ઠરાય કટાર બાંધી પગ તળે અણીએ ચાલ્યા જાય... નાટકણી રંભા જિ સી ઈ દ્રાણી અનુહાર વંશ તળે ઊભી રહી કરી સેળે શણગાર.. વારૂ વજ ઢલકી ગાહા તે ગોરી ગાય
વંશ પાછળ ફરતી થકી . મનમાં પ્રીતમ ધ્યાય... હવે નાટકણું મન ચિંતવે રે લે પ્રભુ પૂરજે એહની આશ મારા વહાલાજીરે મહેલ મુકયા મુજ કારણે રે લે વશ ચડ્યો આકાશ .
હું તુજ ઉપર વારણેરે લે• , ૧ માતપિતા છેડી કરી રે લે છેડી આ સહુ સાથ હારી તે દાન જે બહુ પરે રે લે. તે માને લાંબો કરી હાથ , ૨ બહુમૂલાં વસ્ત્ર જે પહેરતે રે કાચ પહેરીને નાચે તેહ છે નવી નવી રસવતી જિમતે રેલો માગે ઘરેઘર એહ - ૩