________________
ઈલાચીકુમારની સઝાયો
૩૦૯ મુજ પુત્રી વટલે તુમ રાંગ એવી વાત ન કીજે મન રંગ . સાહસિક કાયર ન મળે મેળ ભાત કુભાત કિમ થાયે ભેળ.... ૧૪ સાહસિક કહીએ અમચી જાત તમે વણિક છે ગરીબ નિવાજ છે અમે અમારી નાતમાં એક પરણાવશું પુત્રી ગુણ ગેહ... . કુળ રીતિએ નર ચાલે જેહ તે જગ જશ બહુ પામે તેહ . નટની સુણી એવી વાણ બે ઈલકુમાર સુજાણ. બે કઈ પ્રકારે તુમ પુત્રી એહ : પરણો મુજને અધિક સનેહ , પડેલી ઢાળ એ રંગ રસાલ માલ મુનિ કહે થઈ ઉજમાળ ૧૭
[૩૬૯ દુહા : નાટકી કહે કુમારને જે અમ પુત્રી અશ
અમ સાથે ચાલે તુહે નાટકકળા અભ્યાસ નાટક દેખાડી તમે રીઝ કે ઈ રાજન તેહનું દાન લેઈ કરી પોષે નાત ને માન તે પુત્રી પરણાવીએ તમે થાઓ ભરથાર "
સાંસારિક સુખ ભંગ સફળ કરે અવતાર... ૩ કર્મવશે જે જીવને રે બુદ્ધિ પણ ઉપજે તે વિષયવિકારને કારણેરે મૂક્યા ય તાયને ચેહરે પ્રાણી! જુએ કમનો વાત છાને નિશાએ નીકળે રે જઈ ભ ટેળા માંહ કુળની લાજે મૂકી કરી રે થયે નાટકીયે ઉછાહ રે - ૨ કુળ છેડી નીચ કુળ ગ્રથો રે કાચ પહેરી થયે સાથ વાંસ ટોપલામાં કુકડા રે લઈ ચાલ્યો બકરાં હાથ રે , ૩ પાછળ બાંધી ટોપલી રે વંશ આગળ બાંધે ઢોલ કાવાડ લેઈને ચાલી રે માંગતે ભીખ નિટોલ રે. ટોળામાં ફરતાં થકાં રે નાટયકળા સવિ લીધી ઘાતકળા શીખી ઘણી રે ઉમે થઈ સહ સિદ્ધ રે... - ૫ નાયક કહે ટોળું લેઈ રે વળી કુમારી લેઈ સાથ બેનાતટ નગરે જઈ રે રાજવી તરીઝવી) કરે તમે હાથ રે .. ૬ દાન રૂડું લેઈને તમે રે આવજો વહેલા અહી જમણ જમાડી નાતને રે પરણાવું પુત્રી ઉછાંહી રે..., સઘળો સાથ લેઈ કરી રે બેનાતટપર થાટ , રાજાને જાઈ મળ્યો રે .. .. ઈલાકુમાર ગહવાટ રે...