________________
૦૬: ધિક ધિક નિયમ હાથે ધરું લઉં હું ધડ દેવતાની આણ સાચા સમ હું ખાઈ લઉં. મારે રાખે વિશ્વાસ કરમ. ૧૬ જામે ઉતાર્યો સુવર્ણને કેડે કંદરે સાથ વેઢ વીંટી ને વાંકડા
આપ્યાં વિપ્રને આથ.. ૧૦ હાથમાં લીધી રે મુહપત્તિ ઝેલી એ સંગાથ પીળાં કપડાં અંગે ધર્થી દ્વી સાધુનો વેશ... .. પાલવ ઝો રેપિયુ તણે પિયુ મને મૂકી કાં જાવા આ ભવ થાઉં ઈલાચી તણી બીજા બાંધવને તાત• તું નથી શ્રાવકની દીકરી તુ છે નટકુમારી સંયમ પથ ઘણું આકરાં વ્રત છે ખાંડાની ધાર. . તમે હતા શ્રાવકના દીકરા ધનને નહોતું રે પાર તે સવ મેલીને નટ થયા વ્રત પામ્યા રે રસાળ... - ૨૧ ચંપક વણ રે ચુંદડી તારા અંગેથી ઉતાર ચાતક જેવે રે ચટલે
ચૂંટે પિતાને હાથ... - હાથમાં ઝાલી રે મુહપત્તિ લીધે એ સંગાથ પીળાં કપડાં અંગે ધર્યા કીધે સાવીને સાથ... . રાજ શેખેથી ઊતર્યા
ચરણે સાધુને જાય બે કર જોડી ઊભો રહી ગુરુ મને દીક્ષા રે દાય” . હાથમાં ઝાલી રે મુહપત્તિ ઝાલે એ સંગાથ પીળાં કપડાં અંગે ધર્યા કીધે સાધુનો સાથ .. , રાણી મહેલેથી ઊતર્યા
ચરણે સાધુને જાય બે કર જોડી ઊભી રહી ગુરુ મને દક્ષા રે દાય... . ૨૬ હાથમાં ઝાલી રે મુહપત્તિ ઝાલ્યા એ સંગાથ પીળા કપડાં અને ધર્યા કી સાથ્વીને સાથ. . ૨૭ ચારે દીક્ષા લઈ તે તર્યા ચાલ્યાં વન મેઝાર તપ જપ કરણી તે બહુ કરી પામ્યા મુક્તિને વાસ (સંસારને પાર)૨૮ સંવર ભાવે રે કેવલી
થયે મુનિ કર્મ અપાય કેવલ મહિમા રે સુર કરે લબ્ધિ વિજય ગુણ ગાયા. ૨૯