________________
,
હo
ઈલાચીકુમારની સઝાયે
ક ઈલાચીકુમારની સઝા [૩૭૬]: ધનદત્ત શેઠને દીકરે નામ ઈલાચીકુમાર સાકરખાનો સ્વાદીઓ.ટાઢા ટુકડા કેમ ખાય દેખા નટડી શું મોહી રહ્યો.... મારા લખીયા રે લેખમાં લખ્યા છઠ્ઠીના લેખ તેને કર શું એારતે તેને કરે છે શોષ. દેખી૨ ખંભે રે લીધો વાંસડે. ચાલ્યા નટડી સંગાથ દેશ પોતાનો રે મૂકી
લીધે નટને રે સાથ. - રીછ પીંછ ને માંકડ
પાન્યા કુકડા બે ચાર મુંડા કેસરી માંકડાં
તે તે નટડી સંગાથ... , ઈલાચીએ ૨મત આદરી રમત શીખે આબાદ પરદેશી રાજાને રીઝવ્ય આપ્યા કુંજરનાં દાન... બાર બાર વર્ષે રે આવીયા આવ્યા પિતાને દેશ દિલ્હી શહેરના રે ગોંદરે તબુ તાણ્યા રસાળ... . રાજાએ તેડું મોકલ્યું , નટ તું મળવાને આવા હું કેમ આવું રે એક સાથે બહુ પરિવાર..., ખંભે રે લીધો વાંસડે
ચાલ્યા રાય દરબાર રોયે આવતો રે બળે
દીવ આદર માન.. દિલ્હી શહેરના રે ચેકમાં વાંસડા પડ્યા બેચાર રમત રમે છે ઈલાયચી જુવે વણ અઢાર. પગે બાંધ્યાં છે ઘૂઘરા નિત્ય કરે નવનવા ખેલ નટવી બજાવે રે ઢોલકી કાઢે નવનવા રાગ.. રાજા ગે ખેથી જોઈ રહ્યા મનમાં ચિંતવે એમ જે નટ પડે રે નાચતા તે નટડી આવે હેમખેમ.૧૧ સામી મેડી રે ઉજળી લટકે હિંડોળા ખાટ શ્રાવક કેરી રે બેટરી
ઢળતી વીંઝણે વાય. - ૧૨ સોળ વરસની રે સુંદરી માદક વહેરાવે સાર હો યે કહે છે લેતા નથી ધન્ય ધન્ય મુનિ અવતાર. ૧૩ ઈલાચી વાંસડેથી ઉતર્યો ચરણે સાધુને જાય બે કર જોડી ઊભો રહ્યો ગુરું મને દીક્ષા રે આપ.” ૧૪ ' તું હતો શ્રાવકને દીકરે ધનનો નહોતે કંઈ પાર તે સંવ મેલીને બટ થયે તારે નથી રે વિશ્વાસ કરમ ન છૂટે રે પ્રાણુયા... સ–૨૦