________________
આહાર-અણહાર વિષેની સઝાયે
૯૫ હરડાં બેહડાં વખાણીએ કાળે પાન સેપારી રે અજ અજમદ અજમો ભલે પર વડી નિરધારી રે. શ્રીજિન ૬ તજ ને તમાલ (વીડંગ) લવીમશું જેઠીમધ ગણે ભેળા રે પાન વળી તુલસી તણા દુવિહારે જ વેળા રે - ૭ મૂલ જવાસાના જાણીયે ભાવડિંગ કસેલે રે પીપળીભૂલ જોઈ લીજીએ રાખજે વ્રત વેલે રે બાવળ ખેર ને ખેજડો છોલી ધવાદિક જાણે રે કસુમ સુગંધ સુવાસીયા વાંસી પુનિ તય પણ રે . એહવા ભેદ અનેક છે સાદીમ નીતી માંહે રે જીરૂ સ્વાદિમ કહ્યું ભાગ્યમાં ખાદીમમાં બીજે ઠામે રે મધુ ગોળ પ્રમુખ જે ગ્રંથમાં વાદિમ જાતિમાં ભાગ્યે રે તે પણ તૃપ્તિને કારણે આવરણા એ નવિ રાખે રે , હવે અણહાર તે વર્ણવું જે ચોવિહારમાં સુજે રે લીબ પંચાંગ ગલે કર્યું જેથી મતિ નવિ મુઝે રે. - રાખ ધમાસે ને રેહણું સુખડ ત્રિફળા વખાણે રે કરીયાતે અતિવિષ એળીયે રીગણ પણ તિમ જાણે રે. . આછી આસધ ચીતરે ગુગળ હરડાં દાળો રે (લે)ણ કહી અણુહારમાં વળી મજીઠ નિહાળે છે. એ કણેરના મૂલ વાડીઆ બોલવી તે જાણે રે હલદર સૂજે એવીહારએ વળી ઉપલેટાઠ) વખાણે રે. . ચોપચીની વજ જાણુએ રડી મૂલ કચેરી રે ગાય ગેમૂત્ર વખાણીયે વળી કુંવાર અનેરી રે.. , કંદરૂ વડકુડા ભલા તે અણુહારમાં કહીએ રે એહવા ભેદ અનેક છે પ્રવચનથી સવી લહીએ રે , વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના તે મુખમાં ધરીએ રે ચાર આહારથી બાહિરે તે અણહાર કહીજે રે.. , ૧૮ એહ જુગતશું જે લહી વ્રત પચ્ચખાણ ન ખંડો રે તેહ સમજુ અનુરાગથી શિવ લછિરતિ મંડે રે , ૧૯. શ્રી નવિજય સુગુરુ તણું લઈ પસાય ઉદાર રે વાચક જસવિયે (રચી સેવક એ સુવિચાર) કહ્યો એહ વિશેષ વિચારરે. તપગચ્છગયણ દિવાયરૂ શ્રી પ્રમસૂરિ રાજ રે એ સજઝાય એ ભલે ભવિયણને હિતકાજે રે... - ૨૧