________________
આષાઢાભૂતિની સજા
તું હારે શિષ્ય સુવિનીત પૂરી છે પરતીત • તું અંતર ભક્ત, માહેર એ.
તું મત જા જે ભૂલો કહ્યો મુજ કરજે કબૂલ તું તે વહેલો આવજે એ.. ચેલે ઇંડયા પ્રાણ' ઉપન્ય દેવ વિમાન ઋદ્ધિ વૃદ્ધિ પામે ઘણી એ. ઝગમગ મહેલની ત જાણે સુરજ ઉદ્યોત જાળી ઝરૂખાં ઝીલ રહ્યાં છે.. થાંભા પૂતળી સાર મહેલને માંહી અપાર રત્નજડિત છે આંગણું એ..પાંજેઠ રતનમય જેય ઇસ ઉપલાં સોવનમય હોય વહાણ પચરંગી રત્નનાં એ. ફલે પાથરી સેજ દીઠાં ઉપજે હેજ સુંવાળી માખણ સારીખિ એ ચુઆ ચંદન ચએલ મહેકે સુગંધી તેલ ગુલાબ ચપેલી ખુલ રહ્યાં છે... મહેલની ચદશી બાગ વળી છત્રીશે રાગ નાટક વિધ બત્રીસનાં એ... કપડાં માંહી ગુલતાન ઘરાણાં તણે નહીં માન દેખતાં લેાચન ઠરે એ.. દીપતી દેવની દેહ લાગે નવલ સનેહ દેવી શું મહ્યા દેવતા એ... એક નાટક ધમકાર વર્ષ જાય દેય હજાર ગુરુ તે યાદ આવે કદે એ... લાગે સુખનો ઠાટ ગુરુ જુએ ચેલાની વાટ દેવતા તો આ નહીં એ..... ચેલે તે ભૂલ ગયો એહ ગુરુને ઉપ સંદેહ સમકિતમાં સાંસે પડ્યો એ.
એ થઈ પહેલી ઢાળ ઋષિ રાયચંદ, રસાળ , આગે નિર્ણય સાંભળે એન. -- - -
સ–૧૯