________________
આધ્યાત્મિક ઉપાશક હરિયાળી સજઝાયે
[૩૩૮] ઈક નારી રૂપે રૂઅડી જનમી જ સાતે તાતા મલપતી માનવ કુલ રે સઘળા ચિત્ત સુહાત.. કહે રે ચતુર નર! એહ હરિયાલી સાર જે તુમ્હ સુગુણ વિચાર-૧ ભરતાર પાસે નિત રહે છેલે ન ભરતાર સંગ. અવર પુરુષ આવી મિલ્યા વાત કરે મન રંગ - ૨ દઇનેત્ર પતિ સામા સદા દેખે ન પતિને અંગ વાતા લૂ જહા વિના મોટા કાન અભંગ વિચિ વિચિ ઉજજવલ નર મનહર ભરી સાખ હુંકાર પર ખધઈ ન ચઢઈ કરી ચરણ વિના ચલે સાર... ઈક નારોલું જસ વેર છે વૈ ન શીતલ તાપ , દેવચંદ્ર ભાખે તેહને મિટાસું મેલાં પ...
કક આનંદ શ્રાવકની સઝાય [૩૯] શ્રાદ્ધથી ભરપૂર ને રૂડું વણિક ગામ પ્રજા પુત્રસમ પાળતે જીતશત્રુ રાજન તે નગરીમાં નેત્રને આનંદકર આનંદ વસતે શોભા શી કહુ જાણે ભૂ પર ચંદ ગાથાપતિ આનંદની શિવનંદા શુભ નાર રૂપવંત નીતિવંત ને પતિવ્રતા હિતકાર સેળ ક્રેડ સેનાતણ સિક્કા આનંદ પાસ ચાર ક્રોડ વ્યાજે ફરે ચાર ખજાને ખાસ ઘર વખરીમાં ચારને ચાર કેડ વ્યાપાર નાણું એમ વળી હતાં ગેકુળ ચાર શ્રીકાર ક જૈન આજે દીસે આ વૈભવવંત વધવાને વેપારમાં જેને રાખો અંત ઈશાનકેણે ગામથી હતે એક સનિવેસ નામ હતું કે લાગને નગર સમીપે બેશ વીર પ્રભુ ત્યાં વિચર્યા સુંદર શુભ ઉધાને જિતશત્રુ રાજા અને આનંદને થયું જાણું