________________
કે
સજઝાયાદિ સંજય
૩૩૭]. જિન સેવન સે પાઈએ હે શુદ્ધાતમ મકરદસે આંકણી તત્વ પ્રતીતિ વસંતઋતુ પ્રગટીહે ગઈ શિશિર કુરતીત : દુમતિ રજની લઘુ ભઈ હે સદબેધ દિવસ વદીત... જિન ૧ સાધ્યરુચિ સુસખા અમલી હો નિgણ ચર્ચા ખેલ બાધક ભાવકી નિંદને હે બુધ સુખ “ગારિકા મેલ.. - ૨ પ્રભુ ગુણગાન સુદસું હે વાજિંત્ર અતિશય તાન, શુદ્ધ તત્વ બહુ માનતા હે ખેલત પ્રભુ ગુણ ધ્યાન .. ગુણ બહુમાન “ગુલાલસ હોઃ લાલભયે ભાવ જીવ રાગ પ્રશસ્તક “ધૂમ” હે વિભાવ વિઠ્ઠરે અતીવ... જિનગુણ ખેલ ખેલતે હે પ્રગટ નિજગુણ ખેલ આતમઘર આતમ રમે છે સમતા સુમતિ કે મહેલ છે, ૫ તત્વ પ્રતીતિ પ્યાલે ભરે હો જિનવાણી રસપાન નિમલ ભક્તિ “લાલી જગી હે રીઝે એકત્વતા “તાન'.. ભવ વૈરાગ્ય “અબિલણું હે ચરણ રમણ સુમહંત સમિતિ ગુપ્તિ વનિતા રમે છે ખેલે હો “શુદ્ધ વસંત”. ચાચર ગુણ રસીયા લિયે હો નિજ સાધક પરિણામ કર્મ પ્રકૃતિ અરતિ ગઈ હો ઉલસિત અમૃત, ઉદ્દામ... - સ્થિર ઉપગ સાધન મુખે હે પિચકારીકી ધાર' ઉપશમ રસ ભરી છાંટતા હે ગઈ તતાઈ અપાર.... ગુણ પર્યાય વિચારતાં હે શક્તિ વ્યક્તિ અનુભૂતિ દ્રવ્યાસ્તિક અવલંબતા હો દયાન એકત્વ પ્રસુતિ... રાગ પ્રશસ્ત પ્રભાવના છે નિમિત્ત કારણ ઉપભેદ નિવિકલ્પ સુસમાધિમે ભયે હે ત્રિગુણ અભેદ - ૧૧ ઈમ શ્રીદત્ત પ્રભુ ગુણે હા ફાગ રમે મતિમંત પર પરિણતિ “રજ” ધાય કે હે નિરમલ સિદ્ધ વસંત', કારસે કાજ સધે છે એ અનાદિકી ચાલ, દેવચંદ્ર પદ પાઈયે હે કરત નિજ ભાવ સંભાળ. - ૧૩