SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સજઝાયાદિ સંગ્રહ કારમાં કુટુંબ કા જઈ મ કર કમ કઠેર રે એકqઉ જીવ સહીસ પરભવ નરકના દુખ ઘેર રે , ૪ ગર્વ ગથતણે ન કીજઈ થિર ન રહસ્ય ઈ કઈ રે રાય ફીટી રંક થાઈ રાય હરિચંદ્ર જોઈ છે.. ૫ એ અસાર સંસાર માંહે જાણી ધિર્મ સાર રે નરગ પડતા થકી રાખઈ પરમ હિત સુખકાર રે.. . ૬ ઈમ જાણી જિનધમકી જઈ લીજીઈ ભવસાર રે , સમયસુંદર કહઈ જીવકું પામીઈ ભવ પાર રે... - ૭ [૩૦૯ પ્રાણીડા રે! સૂતે કાં તું નચિંત કાળ ભમે ઘરઆંગણેજી કે સૂતો પહોર બે-ચાર કે પ્રહને તારે ઉગી રે પ્રાણીડા? તારે છે દેય નાર એક ગેરી દ્રજી શામળજી શામલડી સુકુમાલ તે નારી ભમાડયે તું ભમેજી... ૨ ગોરી બે ગુણવંત તેને છાંદે તું ચાલી રે પિઠીડા દશ – બાર સાથી રે મન મેલું નહીં રે...૩ ભ દેશ – વિદેશ લાખારાશી તારાં ગામડાંજી વણો દેશ – વિદેશ શુદ્ધ પાટણ વણજુ નહીં રે..૪ ખાવા મલ્ય સહ પરિવાર લાભ-બેટને તું ધણી રે તેરણ આ વરદ પહેર ઘડીમાં ચાલવું છે... - ૫ મલીએ સહ પરિવાર ધન મેલ્યું ઘરને આંગણેજી વગર બેઠાઈ ખાટ ઉપર ઘેણુને તાણીઉ રે.... . ૬ ખરી હાંડીમાં આગ ગાડું ભરીને લાકડા કે સબલે જિમ ઘાસ હાડ બળે જિમ લાકડાઇ.- ૭ કુમકુમ વરણી દેહ પરજાલી સ્વજન વળ્યું છે ઘર (ધન) કાર સનાત જલ-પાણી સંચો લીયે...૮ દાન-શીયલ-તપ-ભાવ કરશુભ કરણી નિરમલીજી જિમ પામે ભવપાર સદગુરુ કહે પ્રાણીયા રે... ૯
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy