________________
આત્મા–ચેતનને ઉપદેશક સજઝાયે
- ૩િ૦૭] ચેતન! સમજીને વિચાર કે ક્યાંથી આવી?
ક્યાં જાવાનો છે ભાવ કે કેમ બેસી રહ્યો? તુજ ઘર લાગે છે દાહ કે કેમ ઓલવતે નથી ? " પછી થાશે વિનાશ કે ચેરેના ભય થકી
તેર કાઠીથી તારું નિત હેરૂ કરે..૧ કેધ-માન-માયાને લેભ તેને એમ કહે એને માલ અનંત અપાર કે ચેકી વિના રહે આપણે કરેને વિચાર કે ત્યાં જઈએ ખરે મેહરાજાની ધાડ પડી કે એને ઘેર જઈ જ્ઞાન દ્રવ્ય તેણે લીધ કે રત્નત્રય સહી પછી થયે નિર્ધન કે દારિદ્ર દુઃખી થયે જ્ઞાની એમ બેલે વાણું કે એને માલ બહુ ગયો
ો કરે રેજગાર કે દેવાળું ફૂંકીયું અધોગતિનું દુઃખ કે પછી તેણે બહુ સહ્યું સૂક્ષ્મ–બાદરમાં હુ કે કાળ અનતે ગયે પૃથ્વી-પાણી-વઉ કે તેઉમાંહી રહ્યો કળ અનંતા અનંત કે ઉચે આવી શ્રાવક કુળ સહિત કે મનુષ્ય ભવ પામી દેવ-ગુરુ-ધર્મ સંજોગ કે દૃષ્ટાંત દશે મળ્યો પૂર્વ વિચારીને જોય કે દુખ નિર્ધન તણે હવે ક્ષણભર તો હું એક ગાફલમાં નવિ રહું શ્રી ચંદ્રપ્રભુજીની આણ કે સેવા નિત્ય કરું મહેર કરી મહેરબાન ભદધિ તારીએ મુક્તિ વધુ વરરાય સેવકને આપીએ
૩િ૦૮] - બૂઝ રે તું બેઝ પ્રાણી - વાળી મન વઈશગ રે અથિર નઈં આઉ દીકઈ જાણી સંધ્યા રગ રે બૂઝ૦૧ માનખે ભવ લહી દુરલભ પાપ પિંડ મ ભાસે રે આલિ ક ગ ઉડાવણઈ મૂઢ રતન મ હારી રે - ૨ કામ–ભેગ-સંજોગ સઘળા -જણી ફલ ક્રિપાક રે દીસતા રમણીક દીકઈ અંતે કટુક વિપક રે - ૩