________________
આત્મા-ચેતનને ઉપદેશક સજઝા
[૧૯૫] ક ભૂલતા દિવાને? દુનિયામેં સાર નહિ દિન ચારા તમાસ આખીર કરાર નાંહિ ક ભૂલતાં૧ રાજા વજીર રાણ પંડિત વીર જ્ઞાની સબ હે ગયે હૈ ખાખા જિસકા સુમાર નાંહિ , ૨ ધનવાન રંક સારે પ્રાસાદ પહાડ ભારે હવે ગે નાશ મારે તનકા ભરુસા નહિ. , દુનિયાસે તું હે ન્યારા જપ કે પ્રભુકે પ્યારા સુન જ્ઞાનકા વિચોરા નરજન્મ હાર નહિ... . ૪ ભવ સિંધુ નીર ભારી વીરવાણી તારનારી ખાંતિકી સીખ યાહિ દિલસે વિસાર નાંહિ. . ૫
રિ૬] આટલું તે સાધજે તું મનુષ્યભવ પામી કરી અવરને ઠારીને કરશે નિંદા પરાઈ છેડજે તું ના કેઈને સંતાપ તું કટુ વચન બેલી કરી ૨ જેથી તેને સુખ ઉપજે તે તું દેજે અન્યને પરમ શાંતિમાં તું ઝોલજે મનુષ્ય ભવ પામી કરી ૩ દુખના ડુંગર આવી પડે ગભરાતે તું નાં કદી નિજ ભૂલને એ ભેગ ગણજે મનુષ્ય ભવ પામી કરી ૪ પરદોષને જોતાં તું પહેલાં સ્વ દોષને નિહાળજે આત્મ શુદ્ધિ કાર્ય કરજે મનુષ્ય ભવ પામી કરી ૫ સકલ જગના પ્રાણીઓને આત્મ સમ તું લેખકે અહંભાવને નાશ કરજે મનુષ્ય ભવ પામી કરી ૬ મારા અને તારાના ભેદો હૃદયથી દૂર કાઢજે આમ મસ્તીમાં / રમજે * મનુષ્ય ભવ પામી કરી ૭ હું આતમાં કદી જડનહિને જડ પદાર્થો હું નહિં એ લક્ષ કદી ના ચૂકતે તું મનુષ્યભવ પામી કરી ૮ વીતરાગ ને સદ્દગુરૂ ચરણમાં આત્મ સમર્પણ થાય છે સફલ જીવન માનજે તું મભુષ્ય ભવ પામી કરી ૯