________________
૨૩૮
સાયાદિ સંગ્રહ
ચેતન૦૧૬ છે ૧૭
તું સર્વ છેડીને ચાલે ત્યાં કાળકેટવાળે ઝાથે માથે મેતની નાબત વાગે પણ મસ્તાને ના જાગે તારી આયુષ્યની સીટી વાગી તું જઈશ પુદ્ગલ ત્યાગી નંદરાજા જે મહભાગી તેણે નવે ડુંગરીયે ત્યાગી રાવણની લંકા લુંટાણી એ સબ કર્મોકી કહાણી જીવ બને આશાને દાસ પણ જમા પાસે નિરાશ તું જન્મ મરણ જીવ કરતે જમડાથી જરી ન ડરતે તુ ભજ લે વીર પ્રભુ વાણી તે વરશે શિવપટરાણી શિવસુખદાતા એ વીરજિન જિનહર્ષ નમે નિશદિન
૨૯૩]
કુલ્યા કુલ્ય શું ફરે છે રે... મૂરખ પ્રાણી કાયા-માયા જૂઠી કેવી ઝાંઝવાના નીર જેવી તેને તુચ્છ કરી દેવી રે,.૧ આઉખું જાય છે પૂરી કરે શું તું માથાકૂટી ત્રુટી તેની નહિં બૂટી રે... ૨ પાણીમાંહે પરપેટે ખેલ સહુ એમ બેટે માન નહિં નિજ માટે રે .૩ કુટુંબકબીલા તારો માન નહિં મન મારે એ દિન થશે ત્યારે(અકા)રે.૪ આંખે જે-જે દેખે સારું તે તે નહિં ભાઈ! તારું માને કેમ મારું મારું રે. ૫ ચેતી લેને જાય ચાલી કરી માથાકૂટ ખાલી માયામાં શીદ રહ્યો હાલી રે. કાયા-માયાથી રહે ત્યારે અરૂપી અલખધારે બુદ્ધિસાગર ધમપારો રે..
[૨૯]. ચેતન ચેતે દુનિયામાં કેઈન તારું મિથ્યા માને છે મારું મારું રે ચેતનજી લાખચોરાસીમાં વાર અનંતી દેહ ધર્યા દુઃખ પામી ત્યે માનવભવ હાર ન આતમ ઉદ્યમમાં રાખન ખામી રે ચેતનજી ૧ કાયારે બંગલે મુસાફર જીવડે જેજે તું આંખ ઉઘાડી ઉચાળા ભર પડશે ત્યારે પડ્યાં રહેશે ગાડી વાડી રે - ૨ રામ રાવણને પાંડવ કૌરવ મૂકી ચાલ્યા સૌ માયા બનીઠણ શું ફૂલ્યા ફરે છે પડી રહેશે તારી કાયા રે . ૩ માયા-મમતા ને આળસ છેડ ધ્યાન ધરે સુખકારી બુદ્ધિસાગર સદ્ગુરુ પ્રતાપે જીવ પામે ભવપારી રે - ૪