________________
સઝાયાદિ સંજય
માયા ઘેનમાં ઊંઘી રહ્યો જાગીને ન કરી તપાસ કાળે આવીને હલે કર્યો તવ થયે રે ઉદાસ આ સંસાર અસાર છે નથી નિત્ય રહેનાર અંતે કંઈ કેઈનું નહિં નથી ફેર લેગાર...આ સંસાર ૧ દેડે કુદે રે ઉદર બાપ કરે તાન ગુલતાન બિલીએ આવીને પકડી મરણ પામે હેવાન , પિપટ બેઠે રે પાંજરે કરે વિવિધ ઉચ્ચાર માંજારી જે આવી મળે નક્કી પ્રાણ લેનાર... તેતર બગલું રે બાપડું ભવિષ્ય થકી રે અજાણ ચાલ્યું જાય ઉલાસમાં બાજ ખેંચી લે પ્રાણ. વનમાં કેકે દોડે હરણીયું કરે નવ નવાં ખેલ શીઘ શિકારી જે આવી મળે મારે ઓચીંતુ બાણ કુર કસાઈ જે ઘાતકી બેકડા પાછળ જય મારે શિર ઊંધું ટાંગીને ત્યારે દયા વિનાશ એવું જાણું તું ચેતજે થઈ રહેજે તૈયાર અણધાયું ઊઠી ચોલવું નહિં જુવે વાર કુવાર.... . બહાત ગઈ છેડી રહી ભાતું કરજે રે સાથ ન્યાયસાગર મુનિ એમ ભણે છેઠે સંસારની બાથ... - ૮
રિ૬૪] - સુણ પ્રાણીડા અરિહાકે ગુણ ગાઓ રે ગયા જનમ ફીર પીછે પસ્તાવેગે ઘડી ઘડી ઘટે અંજલી જળકે પ્રાણી નહીં રહનેકી નકલ જાગી જવાની જબ આવેગી જરા રાક્ષસી તેય રે બળ હીણા રે કાયા વય નહી હેયરે ઈમ કરતાં રે મેરે લાલ મરણ દીક્ષા(સા) મન પાએગે ગયા જનમ પછતાએગે દુઃખદાયી રે એહ સંસાર અટારા ધન્ય રમણી રે સગાં સ્વજન પરિવાર એક સ્વારથી અરી એહ સજનક નેહા બીને સ્વારથ રે છટકી દેવા છેડા ભવ ઈ રે મેરે લાલ (૩) ભવ ઈ રે ખાલી હાથ જાઓગે ગયા૦૨ 'દિલ જાણે રે દેવ નિરંજન સેરા પંચ મહાવ્રત રે ધારક એ ગુરુમેરા નહિ હિંસા રે દયા ધર્મ જે પ્યારો ત્રણ તવ રે સાચા રૂદ ધારે ઈમ યાતા રે મેરે લાલ (૩) ઈમ ધ્યાતા રે, અવિચરી સુખડા પાગે ગયા૦૩