________________
આત્મા–ચેતનને ઉપદેશક સાથે
૨૧૫ તિલક કરે જન આણને પિઉડાઇ નય રચના માલિકેર રે વાલમીયા શુભમતિ શુકન વધાવીએપિઉડા) શ્રતસામાયિક સેર રે વાલમીયા સહજ ઔદારિક તનુ પિઠિઓ પિઉડા, પંચ ઇન્દ્રિય ગેણ રે વાલમીયા સંવર કરિયાણું ભરે પિઉડા, ચલ સંયમ શ્રેણી રે વાલમીયા.૬ સાચ ચારે ચરને પિઉડા, પરિહરી પાંચે પ્રમાદ રે વાલમીયા ચાર પર ચેકી કરે પિઉડા, ખરચિ ન આવે ખાદરે વાલમીયા...૭ ઋષભ જિનેસરરાજવી પિઉડા, દાન ભગતિ બહુમાન રે વાલમીયા શુદ્ધ ચરણ પરિણામને પિઉડાટ પામે એ નામ અસમાન રે વાલમીયા ૮ ખિમાવિજય જિનનજરથી પિઉડા, ખાટો કેવલ આથ રે વાલમીયા અક્ષય અવ્યાબાધમાં પિયુડા ચતુર રમો મુજ સાથ રે વાલમિયા ૯
૨૬] શિવાનંદ હિતકારી તમે સુણેને નરનારી રે
એ શિખામણ સારી હૃદયમાં ધારજો રે.શિવાનંદ-૧ વિષયરસને વારે પરનિદાને ટાળે છે. અભિમાનને ગાળે રસને વારજે રે , વાસીદાં વાળે છે વહેલી ઘસી કાઢે છે પહેલી રે તે બાઈ થાશે ઘેલી રે જીવ જોયા વિના રે... . વાસી ગાર ન રાખે કાચાં પાણી ન નાખે રે કુડા આ ળ ન નાખે દયા મન રાખજે રે... » ફળફૂલ ન તેડે કંદમૂળ ન કર તે વડવાઈ ન તેડે દાતણને કારણે રે... તેડયા વનના ટેટા રીગણનાં કર્યા છે ભડથાં રે તે નર ખાશે ગડથાં ઉની અગનમાં રે.... જુઓ કણ ને કાંકણુ દીવે મેલ્યા ઢાંકણ રે છાણ ઇંઘણ ખંખેરે રાતે મત રજે રે માથે જોઈ ને ઊઠે લીંખ મારી અંગુઠે રે અવલી દે છે આશિષ બાઈ સુખીયાં થાજે રે જેવાં પશનાં ઇંડાં એવી જુઓની લીખે રે તે બાઈ પુત્ર ન પામે કર્યો કમ ભેગવે રે , જુઓ ગાયે ને ભેસ પાળ્યાં કૂતરાં બિલાડી રે ક્રોધ કરી મત મારો તુમે લાકડી રે જુઓ ચાંચડ ને માંકડ કીડી કુંથવા ધનેડા રે તડકે નાખ્યાની કરે તુમ આખડી રે... માતાને સાનમાં કીજે પુત્રને ગાળે ન દીજે રે શાંતિવિજય શિખામણ હૃદયમાં ધારજો રે.