________________
૧૫૪
સજઝાયાદિ સંગ્રહ ૩. વેદનીય કર્મની સક્ઝાય [૧૭૨) સુણે ત્રીજા ક્રમની વાત શ્રી વીરવ વિખ્યાત છે. સુણ મુતરાગી વેદની કર્મ જેહને નામ જગમાં જુઓ તસુ કામ
૧ પ્રકૃતિ બે એહની પૃષ્ટો આગમ જોઈ મત ઈચ્છે છે - સાતાઈ સુખ કરી જાણે મરણુભય મનમાં નવિ આણે હા... ૨ અશાતા વેદનીઈ અકલાઈ વછે એકની ધન સહાય હો - મધખરડી જિમ અસીધા આસ્વાદે કઈ ગમાર હ..
૩ જિહવા થાઈ જબખંડ તબવેદન વેદી પ્રચંડ હે . શાતા અશાતા તિમ જાણે મનમાં સંદેહ મત આણેહે.. કહાવે કંચન લેહ બેડી લાવે સુગતિ કુગતિ ઘરતેડી હે . બિહેને જે આણે અંત તે તે મુનિર૨ મેટા મહંન હે.. . સાગર કેડા કેડી ત્રીસ થિતિભાખે શ્રી જગદીશ હૈ , વાચક શ્રી ઉદયને સીસ મુલજી કહે વીસવાવીસ હો .
૪. મેહનીય કર્મની [૧૭૩] સુણે ભવિ! મેહ વિટંબના કર્મ શું કહ્યું જેહ રે શિવપુર જાતાં એ જીવને આડું આવે છે તેહરે સુણે ભવિ મેહ વિટંબના પ્રકૃતિ અઠ્ઠાવીસ એહની જુગતિ કહે જિનરાય રે મદિરા છાક સમ એક હી જિણે તિણે જીતી ન જાય રે.... - ૨ અનંતાનુબંધીયા ચાર જે કેધ માન માયા લેભ રે અપ્રત્યાખ્યાનીયા તિમ જાણો પ્રત્યાખ્યાનીયાની નહિ ભરે.... ૩ સંજલના ચારને છાંડજે ચિત્તમાંહેધરી ચેજ રે નવનેકષાય નિવારજે જિમ લહે શિવપુર માજ રે... . ૪ હાસ્ય રતિ અરતિ જે ભય શેગ દુર્ગાછા તેહ રે ત્રણ તજે તમે મેહની વેદ કહ્યા ત્રણે જેહ રે.. . ૫ અતુલ બલ અરિહંતનું ચક્રી હરી બલ તેલ રે મેહની આણિ સહુ શિરવહી સુર-નર-ભૂપતિ કેહ રે... , અરિહા દેય અલગા રહ્યા મલી અન નેમનાથ રે મેહનો મદ મેડી કરી સાચે ગ્રહ્યો શિવપુર સાથરે.. . 9 સાગર કેડા કેડી સિત્તરી સ્થિતિ ભાખે ભગવંત રે કેવલી વિના કોઈ એને આણી શકે નહિં અંત રે.. .. વાચક શ્રી ઉદયરત્નને સીસ કહે કર જોડી રે મૂલજી મનની મોજથી કુણ કરે મેહની હેડિ રે.. .