________________
આઠ કમની સજઝાયો
૧૫૩ * આઠ કર્મની સજઝાય [૧૭૦-૧૭૮]
૧. જ્ઞાનાવરણીય કર્મની સજ્જાય [૧eo] સદ્ગુરુ ચરણ પસાયથી રે સમરી શારદ માત આઠ કમજવ અનુભવે રે કહ્યું તેહનો અવદાત રે પ્રાણી જિનવાણ ધરે ચિત્ત જિમ પામે સમક્તિ રે પ્રાણ !જિનવાણી-૧ પહેલું જ્ઞાનાવરણી કહ્યું કે જિનવરે તે નિરધાર પાંચ પ્રકૃતિ છે તેહની રે સાંભળજે નરનારરે.. - ૨ જિમ કેય નર પર કૃપ પડયારે નયણે પાટા જામ બાંધી જિમ કઈ જુજુઆ ? જુઓ જુએ દેખી તામ રે... . સતિજ્ઞાનાવરણે કરી રે ન લહે મતિને લેસ શ્રુતને પણ નવ ઓળખે રે કિમ લહે અવધિ અસેસ રે . મન:પર્યવ કેવલતણી રે તે વિશેષે ન જણાય એ પાંચે પામે તદા રે જ્ઞાનાવરણ ક્ષય થાય રે..... સાગર કડાકડી ત્રીસની રે થિલિ ભાખે જિનરાય ભેગવ્યા વિણ છૂટે નહીં રે ઉદયદે વિઝાય રે...
૨. દર્શનાવરણીય કર્મની સજઝાય [૧૭] દશનાવરણી જિનવર ભણે રે બીજા કમનું નામ
પ્રતિહાર જિમ રાયને રે એ પણ જાણે નામ ભવિકજન ! સુણ કમની વાત જે જે ખેલી ઘાત.... ભવિકજન ૧
નવપ્રકૃતિ છે તેહની રે જગમાં જેહ વિખ્યાત ઘેરે છે સર્વ જીવને રે સાંભળે તેહ અવદાત... , ચક્ષુ દર્શનાવર કરી રે ન લહે નયણુપ્રકાશ શબ્દ ફરસે નવિ એળખે રે અચક્ષુ દર્શન જાસ... અવધિ દશનાવરણે કી રે ન લહે અવધિને વેગ , કેવલ કિહાંનથી સ ભવે રે દર્શનાવણું સંગ... .. નિંદ્રા નામે પહેલી કહી રે નિદ્રા નિદ્રા કહી દેય પ્રચલા તિમ ત્રીજી કહી રે પ્રચલા પ્રચલા જેય... થીણુદ્ધી વળી પાંચમી રે તેહના ધારક જેહ ષટમાસે આવે સડી રે નરકે જાઈ તેહ... સાગર કેડા કેડી ત્રીસની રે જેહની સ્થિતિનું માન ઉદયરત્ન વાચક વદે રે ધન્ય જિનવરનું જ્ઞાન... - ૭